આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
જગતપ્રવાસ
૧૭૬
જગતપ્રવાસ

૧૭૬ જગત પ્રવાસ વચ્ચે અંગ્રેજ સરકારે બાંધેલે જુની રાજધાનીમાં જવાના રસ્તા નજરે પડે છે. કીરંગી તથા વલંદા લેક પાસેથી ધુન્ડીના રાજાએ એ જગા લઇ લીધી હતી. હવે તેા રેલવેને લીધે એ રસ્તા બંધ થઈ ગયું છે. કૅન્ડીથી થોડાક માઇલને છેટ સેન્સેશન રાંક નામે ખડકપર થઇને ગાડી જાય છે. તે છેક કાપર થઇને જાય છે. નીચે હજાર ફીટ ઉંડી ખાઈછે. આ ભયાનક દેખાવ યા પછી કૅન્ડીની સુંદર ખીણ આવેછે. પછી ત- રતજ સ્ટેશન આવ્યું, સાત વાગે તેા કવીન્સ હોટેલ ( વીશી )માં અમે ઠેકાણે પડી ગયાં. જગતપ્રસિદ્ધ મંદિર સિલોન ટાપુમાં બધે ગામડાંજ છે. કૅન્ડી જુની રાજધાનીછે. પણુ તે ફક્ત બે ત્રણ ગામડાં મળે બનેલું છે, એમાં ૨૨,૦૦૦ માણસની વ× સ્તી છે. જોવા લાયક મકાનામાં જેલ, સેાલજરાનાં રહેઠાણ, ત્રણચાર દેવળે, સરકારી આફ્રીસ અને બુદ્ધના પવિત્ર દાંતનું છે. એ મંદિર નાનું છે પણ કાંઈ બહુ જુનું નથી. તેમ બાંધણી પણુ તેવી સારી નથી. ફક્ત તે બાધર્મમાં ઘણું પવિત્ર ગણાય છે તે માટે તે પ્રસિદ્ધ છે. મંદિર નાનું સરખું છે. તેની આસપાસ ચેમાન છે ભીંતાપર બદ સુરત તથા ભયંકરે ચિત્ર છે. આધર્મના તરફથી જે શિક્ષા થાયછે તેના દેખાવ કાઢેલા છે. ઇટાલીના રામનકાથેલીક દેવળને મળતું એ આવેછે. આદુધર્મના ગુરૂ કે મંદિર જે કાઇ લૂટે તેને સારૂં સૌથી ખળતું નરક છે. દાંત છે તે બે ઇંચ લાંો તથા એક ઇંચ ઊંડું તથા જાડો છે. (દુખે કેટલા !) તેને મુજમાં સાના તથા હીરામાણેકના ધુમ્મટમાં રૂપાના ધટ તળે રાખી મૂકેલા છે. વર્ષીમાં એક વાર ખુલ્લો મુકવામાં આવે છે. મને ખાનગી રીતે ખબર મળી હતી કે પાંચ રૂપીઆ આપે તે ઉઘાડીને દેખાડે છે. મને પાંચ રૂપી કહાડી નાંખવા ન ગમ્યા. મંદિરના દરવાજા આગળ અપંગ ભીખારીનાં ટાળાં હતાં. તે લોક પેાતાના ઘા અને ખેડા બતાવતા હતા. તેમાંના એક રાક્ષસને નીચલા હાડમાંથી માટા દાંત બહાર નીકળેલા હતા. હીપેાપેર્ટમસ (રિઆઇધાડા) ના દાંત કરતાં મંદિરમાંના પેલા દાંતને એ બહુ મળતે આવતો હતો તેથી એ ભીખારીનેા દાંત એટલે ખધા લોકપ્રિય હશે એમ ધારુંછું.