આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
જગતપ્રવાસ
૧૯૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૯૧ એમાં ૫૯,૫૪૮ નિશાળીઆ ભણે છે. એ પરથી માલૂમ પડશે કે અડધો અડધથી વારે ભાગે કેળવણી ધમોપદેશકોની મડ઼ેનતથી અપાય છે. ધર્મને આ લાકા વા વળગી રહ્યા છે. તેના આ પુરાવા છે કે મિશન- નિશાળમાં આટલાં બધાં કરાં જાય છે તેમાંનાં ઘણાં થોડાં ખ્રિસ્તી ધર્મનાં થાય છે, આખા બેટમાં ૧૪ બહુ ધર્મની નિશાળે છે. તેમાં ૯૦૨ કરાં શીખેછે. મિલોનમાં અડધો અડધ છેમાં મિશનરી નિશાળમાં ય છે. તે છતાં માટાં થાય છે ત્યારે પોતાના ધર્મ છોડતાં નથી એ હુ નવાઇની વાત છે. ઇન્ડીના (પ્ટસ્ટ ઉપદેશક મી. લહુમ જોડે હું ગામડાંની કેટલીક નિશાળેા જોવા ગયા હતા. એમાંની એકમાં ૧૨૦ નાં નામ પત્રપર હતાં તેમાંના છેતેર હાજર હતા. ત્યાં એક મઢુતાછ અને બે મદદગાર શિક્ષકા છે. મેં કેટલાક સવાલ પૂછ્યા તે પરથી લાગ્યું કે મેટા છેકરા અંગ્રેજી સારૂં ખાલી શકે છે અને સાધારણ છેકરાં ઠીક શિખે છે. નિશા ળના વખત નવથી ત્રણ સુધી છે. ધર્મની કેળવણી લેવાની જેની ખુશી હેય તેજ લેછે. છોકરો ઘણું કરીને નાના ખેડુતાના હતા.. ધણાક તે પાંચ છ માછલ વેગળેથી આવતા. આઠ પેરણુ હતાં. એ ધેારણમાં પાસ થવા સારૂં સિંહાલી ભાષાની એકાદ ચોપડીમાંથી અર્થ સમજાવતાં, વ્યાજ તથા હૂંડી વટાવ સુધી ગિત, દુનીઆની ભૂગોળ, સિલ્લોનનો ઈ- તિધામ અને ઉંચા દરજ્જાનું અંગ્રેજી વાંચતાં લખતાં આવડવું જોઇએ. કોલંબોમાં સીસીસ પિગટની, સ્ત્રીઓને શીખવવાની ટ્રેનિંગ સ્કુલ છે તે પણ મે જોઇ, એમાં ત્રીશ ચાલીશ (સંહાલી સ્ત્રીઓ છે. તેચ્યું તેની સાથેજ રહેછે. તેમને એની એ કરી શીખવે છે. તેમણે લંડનની એક પાઠશાળામાંથી સીિકેટ મેળવેલાં છે. શિખનાર સ્ત્રીએ। ખ્રિસ્તી ધર્મ પાળે છે. પછીથી તે ગામડાંમાં “પ્ટીસ્ટ પંથની નિશાળોની મહે તીજી અથવા દેશી ખ્રીસ્તી પાદરી કે મહેતાજીની સ્ત્રી થાય છે. સીસોસ ગઢને એના શુભ કામમાં બહુ તે મળીછે. હું આશા રાખું છું કે તે માં વધારા કરવામાં પ્ટીસ્ટ મંડળ તેને મદદ કરશે. બેટની ઉત્તરે ળના છે. કહે છે કે ત્યાંના અમેરિકન ધર્મોપદેશકે એ તામિલ લોકાપર સૌથી વધારે વિજય મેળવ્યો છે. તે શું કરે છે