આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
જગતપ્રવાસ
૨૦૨
જગતપ્રવાસ

૨૦૨ જગત પ્રવાસ આગળે. ઉભી રહી તેવેાજ એક સભ્ય આદમી અમારી પાસે ગાળો અને અમને હાડીમાં બેસાડી કોનારે લઇ ગયે, એણે આસમાની અટા- પટાની પાઘડી તે ક્રૂત કેલીકાનાં લૂગડાં પડ્યા હતાં. એનું નામ એનોદીન હતું. તેણે સ્મમને ગ્રેટ ઇસ્ટર્ન હોટેલમાં મેકલી દીધાં અને પોતે પછવા- ડીથી કલાકૈક રહીને અમારા સામત લેવડાવીને આવ્યો, આ વખતે કલકત્તામાં આખા મંગાળાના અને ઉત્તર પ્રાંતાના લોક વાઈસરોયને મેળવાડામાં સલામ કરવા આવ્યા હતા. નાતાલના તહેવારે હાવાથી લાકા સરતા જોવા તથા છ ગમત કરવા આવેલા હતા. એ ચાર દહાડા બેંક બૅંધ રહે છે અને ખીજું કામ પણ ચાલતું નથી. અમારે સારૂ એરડા રાખવાને તાર પણ મેં મદ્રાસથી કર્યા હતા. એક એરડામાં પડદા ભરી એ ભાગ કર્યા હતા. એવું એ મળ્યું તે અમારાં ભાગ્ય. અમારી સાથેના કેટલાક ઉતારૂને તે છાપરા નીચે પણું સુવાનું મળતાં મુશ્કેલી પડી હતી. ચેહાકને મારતેર માણસા ભેગા ગાંધ્યા હતા. અને કેટલાક અગાસીપર તબુમાં રહ્યા હતા. ફલકત્તા શહેર સારૂં શોભાયમાન છે. પણ “ સિટિ એક્ પૅલેસીસ - એટલે “મહેલનું શહેર ” એ નામને કોઇ રીતે લાયક નથી, સરકારી ભ- કાના ઘણાંછે. તે બધાં સુંદર છે. તેમાં ટાઉન હાલ, હાઇકોર્ટ, પોસ્ટંગ- ફ્રીસ, તાર આફ્રીસ, કરન્સ આફ્રીસ, બંગાળાનું સેક્રેટરીએટ, હાઉંસી ઇન્સ્ટીટયુટ અને ગવર્નમેંટ હાઉસ છે, પણ એમાંનું એક લંકેશાયરના કાઇ ટાઉન હૉલને પ્હોંચે નહીં તેથી તેમનું વર્ણન કરતુ નથી. કલકત્તા હુગલી નદીને કાંઠે આવેલું છે. એ નદી ગંગાનેા એક કાંટા છે. એ એક માઇલ પ્હોળી છે. શહેર તેર સાડાચાર માઇલસુધી પથરાયેલું છે. એનું ક્ષેત્રફળ સાત ભાલ છે. શહેરના મધ્ય ભાગમાં ૩- પર કહેલાં મકાન આવેલાં છે. ત્યાં ઇડનની ખાગ છે, એમાં દર્- રાજ સાંજે બૅન્ડ (વાસ્તું) વાગે છે અને વીજળીના દીવા થાયછે. અંગ્રેજો દેશીઓ, મિશ્રવણુંલાક વગેરે બધા ભષકાદાર લાક ત્યાં આવેછે. બ્રાસનું મેદાન છે તેની વચ્ચે લાઈવે વીશ લાખ પોંડ ખરચી બાંધેલે જુના ઐતિહાસિક કિલ્લો ફ્વયમ આવેલા છે. આ મેદાનની માસપાસના રસ્તાપર અ ંગ્રેજોનાં અને પૈસાદાર દેશીએઞનાં સુંદર ક્રૂર આવી રહેલાં છે. એની પેલી તરફના રસ્તા તથા ગલીએ અંગાળી લેકથી ઉભરા ઈ જાય છે.