આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
જગતપ્રવાસ
૨૨૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૨૩ બહુ હાશીમ્કાર તથા રાજનીતિમાં કુશળ માણસ હોવા જોઇએ. ગામના અડધા લેાક કહે છે કે અમે એ કુકીરના વૈશજ છીએ. અમારા હિંદુ- મીએ પણ એમજ દાવા કર્યા. કમરની ઉપર વિચિત્ર ચંદરવા છે તેમાં કાલુ માછલીની સીપે જડેલી છે. ત્યાંથી મહેલ, ચાક, જુના આગ, આર- સનાં ઉનાળામાં રહેવાનાં ઘર, કોતરકામવાળા તબેલા વગેરે જોતાં જોતાં થોડાક કલાકો, એ બધું જે જળવાઈ રહ્યું છે તે હિંદુસ્તાન જેવી હવાને લીધેજ સ્મામાંથી બાદશાહના માનીતા હિંદુ પ્રધાન ખીરબલના મકાનનું વર્ણન યથાશકિત હું આપું છું. તેને બે માળ છે. તેમાં બધા મળી આઠ ઓરડા છે. દરેક નવ ચારસ રીટ છે. આખા મકાનમાં એક ક- રચ પણુ લાકડું વાપરેલું નથી. બધું મેડટામેટા રાતા પથ્થરનું કામ છે. ધરની બહાર તથા અંદર તસુએ તસુયર કારીગરી છે. કામ એવું ઝીણું છે કે સલાટનું નહીં પણ હાથીદાંતપર કોતરેલું ચીનાઇ કામ હૈાય તેવું લાગે છે. ભોંયતળીએ એ એરડામાં છત છે તે ૧૫ ફીટ લાંબા અને ન વી વ્હાળા લાલ પથ્થરની કોતરેલી છાટની છે. તે અગાડી પડતી ન- કશીદાર ગીતાનપર આવેલી છે. ઉપલ્લે માળે મેટા ઘુમ્મટ છે તે બધા ઓરડાની ભીંતે પર આવેલી આઠ બાએપર સાળ ઢળતી શિલાએ ટેકવી તે પર એક પથ્થર મુકી કરેલા છે. તેને બહુજ નાના સરખા મહેલ કહેવા કે માટું જવાહીર કહેવું તે ગુચવણુ પડે છે. એ જોઇ મને એમ થયું કે એને તે સાઉથ કેન્સીંગટન લઇ જઇ કાચના ઢાંકણ તળે સુ વા જોઇએ. એના બે થાંભલાના નમુના ત્યાંના સંગ્રહસ્થાનમાં છે તેપરથી આખા મહેલની શોભા કેવી હશે તેના વિચાર આવે છે. મકાન બંધાવનાર તરીકેની અકબરની તુલના ફત્તેપુર સીકરીમાં થાય છે. એણે પચાસ વર્ષે રાજ કર્યુ તે દરમીઆન આ એનું માનીતું ર- હેઠાણ હતું.