આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
જગતપ્રવાસ
૨૩૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૨૩૧ શહેરાની વિસ્તારથી વિગત આપી વાંચનારને કંટાળા આપતા નથી. એ સર્વે સુશોભિત મસ્જીદ, નાજુક જડાવ કામની ખરા, કાતરેલા આરસના મહેલ, હમામખાનાં, અબરખને ચળકાટ તથા હવાખાનાંવાળા સુંદર બાગ એ સહુ આ લખતીવેળા મારા મનમાં તરી આવે છે, અને તેમાંના કયા કયા શાનાશાના છે તે વિશે ગુંચવાડા થયા છે. એ, હિં દુસ્તાનમાં મુસલમાની કારીગરીના ઉદય, પઢતી તથા ક્ષીણાવસ્થાને પૂરો ચિતાર આપે છે, દિલ્લો જનારનું તરત ધ્યાન ખેંચે એવાં મકાનોનું જ ટુંકું વર્ણન આપીશ. તેરમા સકામાં પહેલ વેહેલું સ્થાયી મુસલમાની રાત્મ્ય થયું તેના પહેલા સુલતાન કુતપુ દીનના વખતમાં બધાએલા કુતબ મિનાર એમાં મુખ્ય છે. જી લગી તે એવાને એ વેજ છે. આખી દુનીઆમાં એ મિનારા સાથી ઉંચા છે. તે જીના લાલકોર્ટ ગઢની ખંડેરમાં આવે છે, એ ગઢની ગજાવર દિવાલા મિનારાની મસ્જીદની માસ પાસ આવેલી છે. અગીઆ રમા સૈકામાં એ હિંદુના કિલ્લો હતા. ફૅતુમ મિનારાની ઉચાઈ ૨૩૮ રીછે. તળીએ એને વ્યાસ ૫૦ ટ્રીટ છે. તે પાતળા થતા થતા રાચે ફીટના વ્યાસના થાય છે. કુન્નુમ બિનાર એને પાંચ માળ છે. ની- * પલે માળે ૨૪ બાલગોળ ખાંચા છે. એ બહાર નીકળેલી આકૃતિયા