આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
જગતપ્રવાસ
૨૩૨
જગતપ્રવાસ

૨૩૨ જગત પ્રવાસ. અર્ધગોળ અને કાટખુણાકૃતિની છે. બીજે માળે એ કૃતિયા અધંગાળ છે; ત્રીજેમાળે ખુણાવાળી છે. ચેાથે માળ લાંખા સીધા નળા જેવા છે અને પાંચમે માળે થોડો ભાગ સાદે તથા થેડે ભાગ ખાંચા- વાળે છે, દરેક માળને ક્રૂરતા બિતા ઝરૂખા છે. બધે કુરાનના લેખ કાતરેલા છે. 'દૂર ચઢવાના ગોળ દાદરને ૩૭૫ પગથી છે. ઉપર અમે ઘણી વાર સુધી રહ્યાં. ત્યાંથી મૈદાન, તથા નાશ પામેલા ગઢની દિ વાલા જણાતી હતી. આ બુરજન જેવા સંપૂર્ણ તથા ઉંચા આખી પૃથ્વીપર બીજો એકે નથી, ત્યાંનું ધૃતરકામ જાણે કાલે કર્યુ હેાય તેવું તાજું જણાય છે. આખા મિનારામાં કાઇ ઠેકાણે કારીગરીમાં ભૂલ કે ખામી નથી. તેજ અરસામાં બંધાએલા ફ્લારેન્સમાંના ગોઢોના ધ'ટના ખુરજ સિવાય શ્મા બુરજની સુંદરતા બીજા કશા જોડે સરખાવાય તેમ નથી, હાલના દિલ્હીથી ૧૧ માલને છેટે કુતુબ મિનાર આવે છે. ત્યાં ગયાં તથા આવ્યાં તે બંને રસ્તાપર સુશોભિત જુની ઈમારતા હતી. તેમાં હુમાયુની શૈભાયમાન કબર સાથી જોવા લાયક છે. તેની આસપાસ ભાર એકરના મોટા ખાગછે. બાગમાં જવાના લાલ પથ્થરના એ મેટા દરવાજા છે. ત્યાંથી મસ્જીદમાં જવાને પહેાળા રસ્તા છે, એને આગળતે ભાગ છે તે અર્ધચંદ્રાકાર પલાણના જેવા વિચિત્ર છે. અંદરના ભાગમાં ત્રણ આરસની કારે છે. મકાન લાલ પથ્થરમાં આરસ જડીને બાંધેલું છે, હુડસને તે- અળવાની વખતેદિલ્લીપર તાપેા ચલાવી તે તાબે કર્યું ત્યારે બહાદુર- શાહના એ કુંવરેં। આજ મસ્જીદમાં ભરાયા હતા. ત્યાં મેજર મને પકડી ગોળીથી મારી નાંખ્યા હતા. કુતુબ મિનારની પાસે કુતુબ-ઉલ-ઇસ્લામની કબર છે. ત્યાંની સુ- દર કમાનની નકશીદાર હાર સારૂ એ મશહુર છે. એ હાર ૩૮૫ ફીટ લાંબી છે, હવે તે એ નાશ પામી છે. એ ભર॰દની અંદર લેઢાના પ્ર- ખ્યાત સ્તંભ છે તે આખે। અને નક્કર છે. તેના વ્યાસ ૧૬ ઇંચ છે, તે ૨૪ શીટ ઉંચે છે અને વજનમાં ૧૭ ટન છે. એ સ્તંભષર લેખ છે તેમાં વાણિક લોકોપર ઉપર રાજા વે મેળવેલી જીતનું વર્ણન છે એ

  • હવે પારિસમાં બધાએલા લાઢાના “ એથ્લિટાવર” એથી પણુ

ઉંચા છે. ભાષાન્તર કહી,