આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
જગતપ્રવાસ
૧૨
જગતપ્રવાસ

૧૨ જગત પ્રવાસ. મારી પાસે કઢાવે ને જે નહિં કઢાવે તેમને કાંડે ઉતરવા ન દેતાં એક એમાં પંદર દિવસ લગી રાખશે અને એકવારજૈનની એ મુદત પૂરી થયા પછી દેશમાં જવા દેશે શુમારે ૪૮ માણસાએ તેની કને શીતળા કડાવ્યા; પણ વસ્લયન નામે પંથના પાદરીએ તથા એક બીજા આદીએ પોતાના ભુજ દેખાડવાની ચેખી ના કહી. મારે રાતના બારપર એક કલાકે આ રાગ્યતા ખાતાના અમલદાર્ અમારી આગભેટપર આવ્યો. એ ડાક્ટરને મળવા માટે તે એને જગાડ્યા, તેનું કહ્યું પણ તેમણે માન્યું નહિ તેથી તેણે વારન્ટાઇનને થાણે તાર સૂકયે. તે થાણાના અમલદારે આવી અમારા વહાણુને અટકાવ્યું. તેણે પેલા એ હઠીલા માણસાની પેટીઓને પેાતાના મછવામાં સૂકાવી તે જોઈ તેમણે બહુ ગુસ્સે કર્યો તાપણુ હઠ છોડી સીત- ળા કડાવ્યા, તેમને શીતળા કડાવવા વિષે વેહેમ હાય એમ દીસતું ન હતું, પણ પહેલા વર્ગના ઉતારૂને એકાય લાગુ પાડવામાં નહતા આવતા તે માટે તેએ સામા થયા હતા. એમને વાંધો લેવાનું કારણ મને ઘણું વાજબી લાગેછે. પ્રથમ એ કાયદો થયો તે વેળા કાઇને બાતલ કર્યો નહુ- તા, પણ જ્યારે માલૂમ પડયું કે યુનાઇટેડ સ્ટેટ્સના એવા કાયદામાંથી ૫- હેલા વર્ગના એસારૂ એને છૂટા રાખ્યાછે અને તેથી તેઓ ક્લેમેક ન આવતાં ન્યુયોર્ક જાયછે ત્યારે કાનડાએ પણુ તેમ કર્યું. ચવેણું ખાધા કેડે થોડીવારે રૂપાળું લેબેક નગર નજરે પડયું, અ મારી આ સર આનંદકારી અને ક્ષેમકુશળ હતી. મેં આ પાંચમીવાર સ્માટ્લાંટિક મહાસાગર એળગ્યે એ પાંચમાંને આ પ્રવાસ વૈથી વધારે સુખકર હતા. અમને સધળાને સામે કાંઠે ઉતાર્યા. ભૂમિ ઉપર ઉતરવાથી સર્જે ખુશી થયા અને સહીસલામત હાંચ્યાના તાર ઘેર મકલવાને તાર આરીમમાં દેડી ગયા. - - પ્રકરણ ૨ જી. લેબેકથી માત્રીલ. સરકારી દાઢરે ઉતારૂગ્માતે કાંઠે ઉતારવાના પરવાના આપ્યા કે તુર્તી કીનારે ઉતરી હું અને મારી પુત્રી નાવડીને આરે (એક્વારે) ગયાં. અમારી આગાટ ત્રણ કલાક પછી નદીને ઉપલાણે ચોત્રીસ બંદરે જવાને ઉપડ