આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
જગતપ્રવાસ
૨૩૭
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૩૨ રાખનાર મ્યુનસિપલ કમિટી છે. કેળવણી સારૂ મહારાજાની કોલેજ છે. તેમાં કલકત્તા પુનવિસટને ધોરણે કેળવણી અપાય છે. લગભગ હજાર છેાકરા અભ્યાસ કરે છે. તેમને શિખવનાર દેશી ગ્રેફેસરે છે. શરૂઆતની કેળવણી આપવાની ૩૩ નિશાળે છે. વળી આ સુધરેલ રાખ્તએ કન્યાશા ળાએ પણ સ્થાપી છે. તેમાં ૭૦૦ કે ૮૦૦ છેાકરીગા ભણે છે. હિંદુ- એમાં એ નવું પગલું છે. શ્રીમંત રજપુત્તેના ાકરાને ભણાવવાની હાઇ- સ્કુલ છે. ખીજાં જોવા લાયક મકાનૈમાં હુન્નર શિખવવાની “સ્કુલ ગાક્ આર્દ્ર” છે. તેમાં કરાને ચિત્રવિધા, સુધારનું કામ, લુવારનું કામ, શિલ્પ, ઘડીઆળ બનાવવાનું વગેરે સઘળી જાતની હિંદુસ્તાનની પ્રખ્યાત કળા શિખવાય છે. ત્યાંની જેલ હિંદુસ્તાનમાં સૌથી સારી છે. જે સ્વ- દેશાભિમાની રાજાએ પાતાના પૂર્વજોનાં ઉડાઉ ખર્ચ કાઢી નાંખી તેને બદલે આવાં લેકાયાથી કામ કરવામાં પૈસા ખરચી પોતાના ત્રીશયૅના અમલમાં એ બધાં પૂરાં કરી પૈસા ચૂકવી દીધા તેને લોકો સંભારે તથા માન આપે તેમાં આશ્ચર્ય નધી, જેપુરના રસ્તામાં જે લેાકેા નજરે પડે છે તે બધા વાયપ્રાંતો તથા બંગાળાના દુબળા તથા અડધા ઢંકાયેલા ભૂખે મરતા લેક કરતાં વધારે જારા તથી બધીવાતે ચઢિયાતા જણાય છે. તેઓ પાસે પૈસા ફ્રૉક હેય તેમ લાગે છે, જેપુરના ચાર ધારી રસ્તામાં મળે છે ત્યાં એક માટે દુઆરે છે. ત્યાંના દેખાવ જેવા અમારા પ્રવાસમાં મેં કાઇ ડેકાણે જોગા નથી. ખુલ્લા મેઢા ચાકમાં કુળ, શાક, અનાજ વગેરે વેચવાની દુકાનો છે, કેટલેક ઠેકાણે મન્ચેસ્ટર, કાનપુર તથા કાશ્મરના માલ વેચાય છે. રસ્ત બહુ કબૂતર કરતાં હાય છે. મેટા રસ્તાપર વાય, ઉંટ, ગધેડાં, ખદનાં ગાર્ડ તથા પગે ચાલનાર આદમીની ફંડ પરથી શહેરમાં ધંધો ધીકતે છે એમ માલમ પડે છે. કોઈ રજપુત સરદાર જતે હાલ તેનો તાકર આ ગળ દાંડી તેને સારૂ રસ્તે કરાવે છે. તે કેળા ઘોડાપર બેઠેલો હોય છે. ધોડાનું જીન લીલું કસબી હોય છે. તેણે બંદુક, તલવાર, બરછી વગેરે જાત શ્રુતનાં થીઆર સજેલાં હેાય છે. વખતે મહારાજાના ધોડાવાળે એકાદ ચિત્તો દોરીને ચાલતા હૈાય છે. સઘળાં ધર ગુલાબી રંગનાં હોય છે. તે રંગ આકાશના રંગ જોડે તડકામાં મળકે છે, ધરનાં છાંપરોપર વિવિધ રંગનાં વસ્ત્ર પહેરીને સ્ત્રીએ તથા છોકરાં બેઠેલાં હોય છે. પાસે કે છાપ- રાની પાંખપર કબૂતર, પેપટ, કાગડા વગેરે પંખીએ હાય છે, નીચે