આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
જગતપ્રવાસ
૨૩૮
જગતપ્રવાસ

૨૩૨ જગત પ્રવાસ. દુકાનોમાં બધી જાતનું હાથનું કામ ચાલે છે, કેમકે હિંદુસ્તાનમાં યંત્ર વપરાતાં નથી. સ્ત્રીએ સારાં કપડાં પહેરીને દળતી હોય છે. તેઓ દળતાં જાય છે તે માતાં જાય છે. પાંચ સાત રંગનાં લુગડાં પહેરી રંગરેજો દુકાનની બહાર લોખો લૂગડાં સામસામા ઝાલી તડકામાં સુકવતા હતા. કેટલાક આદમી ગઢરમાંથી વાસણવડે પાણી કાઢી નહાતા હતા. કેટલાક પગથીપર બેસી દુજામત કરાવતા હતા. બીજા બધા ધંધાદારીએ પેા- તાના કામમાં મશગુલ જણાય છે. પીંખરા, કુંભાર, સેવી, મેાચી, વગેરે અવાજ અને ગરબડ સાથે કામ કરતા હતા. એવા ઉદ્યમી દેખાવ મારા પ્રવાસમાં મેં અહીંજ જોયેા. જેપુરની જુની રાજધાની માંખર જે ત્યાંથી આઠ માઇલપર છે તે જોવા અનેે ગયાં હતાં. રસ્તે સારા સારા ભાગ તથા રજપુત ઉમરાવાનાં રહેઠાણુ હતાં. યોડેક ગયાં એટલે એક મોટું તળાવ આવ્યું તેની વચ્ચે એક જુના મહેલ છે. ત્યાં જવાને હોડીમાં બેઠા સિવાય બીજો રસ્તો નથી, એ સરોવરને કાંઠે તથા અંદર મગર હતા. તેમને મુએલા ઘેડા ખવડા- વવામાં આવે છે. જ્યારે તેમનું ખાવાનું અણાય છે ત્યારે તેઓને પાણીના નવાર આવતા જોવા લાયક છે. એ માઇલ આગળ ગયાં એટલે જે ટેકરીપર આંબેર આવેલું છે તેને તળીએ ખેંચ્યાં. અમને ઉપર લઇ જવા એક મોટા હાથી ઉભેલ્લા હતા. મહારાજાની પરવાનગી વગર આંબેર નૅવા જવાતું નથી. પણ એ પરવાનગી હંમેશ મળે છે અને ત્યાં જવાને હાથી તૈયાર હોય છે. પ્રવા સની બધી ચાપડીએમાં આંબેર વિશે. તેના કત્તા લખે છે કે મહારા- જાએ મહેરબાની કરી પોતાને હાથી મારે હવાલે કર્યો. હાથી આમ શ- ણગારેલા હતા ને તેમ હતે.” વગેરે. તે પરથી વાંચનારને લાગે કે રાજાએ તે લખનારને ખાસ કરીને માન આપ્યું હશે. કેટલાકને માન મળે છે; કુ ટલાક પેાતાને હાથે કરીને માત લે છે. નાના મેટા ગમે તેવા હાય પણ હાથી તે બધાને મળે છે. અમારા હાથી ૧૦ ફ્રીટ ઉંચો હતા. તે લા એ માઇલ ચાલતે હતા. હાથીએ પહેલું પગલું ભર્યું કે મારૂં પેટ મારા ગળા આગળ આવી ગયું, બીજે પગલે ગળું પેટમાં જતું રહ્યું, નીચે ઉત- રતી વખત અને એકઠાં થઇ ગયાં. અમે મહારાન્તના ઉપકાર માન્યો, મા- વતને ખૂશ કર્યો. અને ચાલતાંજ પાછાં ગયાં. આંબર નવાઇ જેવી જગા છે. ત્યાં પૈડા ।ગી સિવાય બીજું