આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
જગતપ્રવાસ
૨૪૬
જગતપ્રવાસ

૨૪ ગત પ્રવાસ. હિંદુસ્તાનનાં બીજા શહેરોથી અહીંની વરતી જુદાજ પ્રકારની ન- જરે પડેછે કેમકે પારસીએ ધણાઅે. તે પેાતાના ઉત્સાહ, સાહસ તથા કેળવણીને લીધે કુંભાઈ ઈલાકામાં બહુ આગળ પડ્યાછે. ૧૧૦૦૬ ૧૨૦૦ વર્ષપર મુસલમાનોએ જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેઓ ત્યાંથી નાસી સુરત માં આવી વસ્યા હતા. હાલમાં તેમની વરતી ૭૦૦૦૦ માણસની છે, તે માંના ઘણા ભાગ મુંબાઇમાંજ છે. તેઓ અગ્રેજી સારૂં તેમની બધી નિશાળોમાં એ શિખવાય છે. તે એટલી શકે છે. એશ્વરને માને છે તથા પાંચ તવે અને તેમાં અગ્નિને મુખ્ય કરીને દેવનું દૃશ્ય સ્વરૂપ માનેછે, તેમના ધર્મને સ્થાપનાર ઝારોસ્ટર હતા. એને વિશે એવી દંતકથા ચાલે છે કે હીથ્રુ પેગંબર દાનીએલ તે શિષ્ય હતા. એમના ધર્મ માં નીતિના ઘણા મેધ છે. મનની, કુનરની, ગવી, (સુવિચાર, સુ- વાય, સુકૃષ્ણ.) એ મુખ્યની નીતિ વયના છે. તે માટે તે ત્રણ પાટીની કરતી પહેરી રાખે છે. પારસી ધર્મમાં તેમનાં મુડદાંને દાટવાની રીત વિચિત્ર છે. મુંબાઈ- નું પારસી ખમુંછે તે જોયા વિના કાએ મુંબાઈથી જવું જોઇએ નહીં. મલબાર હિલપર એક સુંદર બાગમાં ગે છે. તેની આસગ્માસ ધનવાન વેપારીના બંગલા આવેલા છે. દૂર સમુદ્ર દેખાય છે. એ ખરું બહુ અજાયબ જેવું છે, બાગમાં જવાના રસ્તે ન્હહેર નથી, અંદર પારસી સિવાય બીજા કોઇને દાખલ થવા દેતા નથી. પારસી પંચાયતના સેક્રેટરી- ની અમારી પેઠે રજૂ લીધી હાય તે અંદર જવાય છે. પગથી ચઢી- એ છીએ એટલે બંદગી કરવાની જગા આવે છે. ત્યાં નિતર સુખડ અને ધૂપ બાળવામાં આવે છે. અગ્નિ કદી હાલવાને નથી, અને છેક ગ્૬- ૨ તે ન જવા દીધાં પણું બહારનાજ રવેશપરથી મુંબાઈ શહેર, ખારૂં તથા દૂરના ઘાટના દેખાવ દીઠે. બીજી બાજુએ, ટેકરીના ઢોળાવપર સમુદ્ર લગી જતા ભાગ છે, તેમાં જાત જાતનાં ઝાડ છે. વચ્ચે પથ્થરની પાંચ ગેળ બાંધણી છે. તેની આસપાસ ગીધનાં ટાળે ઢાળાં બેઠાં હતાં. તેમ ને જોઇ કંટાળે આવે છે. આસપાસના સુંદર દેખાવ તેમણે ઢાંકી નાંખ્યો હતા. તેએ શાંત થઇ છેડાં હતાં, શળ વહન સમયે જેવે દરવાજો ઉ બડવાનો અવાજ સંભળાય કે તેમનામાં હાલચાલ થવા માંડે છે. જેમ