આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
જગતપ્રવાસ
૨૬૦
જગતપ્રવાસ

૨૬૦ જગત પ્રયાસ. ૨વે પડે છે. થોડા વખતમાં એ પર લક્ષ આપવું પડશે. સંપથી થતા ફાયદા કેળવાયલા દેશીગ્મા સમજી ચૂક્યા છે. ત્રણુ વર્ષે ઉપર તેમણે પે- તાની મેઢી સત્તા સ્થાપીછે, હરવર્ષે હિંદના લાભના વિષયપર વિચાર ક રવા કાઈમેટા શહેરમાં તે મળે છે. એવી પ્રતિનિધિભૂત સભાએ (કોંગ્રેસ) ત્રણવાર મળી હતી. એકવાર મુંખાઈમાં, બીજી વખત કલકત્તા- માં અને ત્રીજીવાર મદ્રાસમાં. તેમાં હિંદુ, મુસલમાન, જૈન, પારસી તથા ખ્રિસ્તી મળી ત્યાંના ૧૨૦૦થી ૧૪૦૦ સંભાવિત ગૃહસ્થા એકઠા થયા હતા. તેમનામાં સંપૂર્ણ એકતા તથા ઉત્સાહ હતાં. તેમાં કામકાજ સધળું અં- ગ્રેજીમાંજ ચાલે છે એમાંની એક સભામાં જવાને લાભ મને મળ્યો નથી પરંતુ મે તેની હકીકત ધ્યાનથી વાંચી છે. તે પરથી તથા તેના સભાસદ થયેલા એવા કેટલાક દેશીએ સાથેની વાતચીતપરથી એ સભાની ઈચ્છા તથા આશા શી છે તે જાણવા બનતા પ્રયત્ન કર્યો છે. આ શિયાળામાં અહ્વાખા- ૬માં કોંગ્રેસ ભરાવાની છે ત્યાં હું જઈ શકીશ એમ ધારૂં છું, જ્યાં હિંદુસ્તાનમાં એકંદર રીતે કેળવણી બધે ફેલાશે ત્યારે દેશ પ હતિ અંગ્રેજી વિચાર તથા શ્રૃહાને અનુસાર હાવાને લીધે કેળવણીથી રાજ- કારભારના હક તથા જવાબદારીમાં ભાગ લેવા લાયક થયેલા લાકને તે આપવાની ના કહેવી અશકય થશે. તેમાંના થેડાક જે એટલી યેાગ્યતા પામ્યા છે તેમને લાગે છે કે બીજું કાંઇ નહીં તે દેશના મત તથા અ. ભિપ્રાય સરકારના ધ્યાનપર ખારોબાર લાવવાનાં સાધન તા જોઇયેજ એ કંઈ નવાઈ જેવું નથી. ઘણાક ગેરવાજની રીતે કહે છે કે હિંદના મુખ્ય વર્ગની ઇચ્ન અંગ્રેજી અમલ તોડી પાડવાની છે પણ તેવું કાંઇ નથી, તેા સારી પેઠે જાણે છે કે તેમ થવાથી રાજ્યમાં જે અંધાધુની ચાલે તેમાં તેઓ સૌથી પહેલા કચરાઈ જાય, તેમની મરજી તા એટલીજ છે. કે સરકારને લા- ના સંસર્ગ વધારે થવા જોઇએ, અને રાજ્યરીતિ ચલાવવામાં કેળવણી પામેલા દેશીઓનું કહેવું કંઇ ધ્યાનમાં લેવું જોઇએ. સૌથી મેાટી વાત એ કે તેમને રાજ્ય કારભારમાં ભાગ લેવા દેવા જોએ. વળી જે સારી પૃથ્વીની કરી અગ્રેજોને આપવામાં આવે છે તેમાંની જેટથી ઓછે ખર્ચે અને તેટલીજ યોગ્યતાથી દેશીઓને આપી શકાય તેટલી તેમને માપવી જોઇયે, ખરૂં જોતાં હિંદુસ્તાનના રાજ્યકત્તા બ્રિટિશ સિવિલ સ