આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
જગતપ્રવાસ
૨૪
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ટી જેવું બનાવી તેમાં પૂર્યા હતે; તેમ છતાં કુડીબંધ લાકે, દુર્તીના સર્વથી મોટા અદ્ભૂત દર્શન ભણી પીઠ કરી એ મૂર્ખ જુવાનને તાકીતાકી- તે ઉધાડે મુખે જોતા હતા. તાએંગરા જોવાના જે કાળ વર્ષમાં સાત્તમ છે તે વેળા બફેલો, વેત્રોઈ, અને ટોરોન્ટોથી, તથા ચિકાગો અને ન્યુયોર્કથી પણ પુષ્કળ લેકા ત્યાં આવેછે. તે નાચ્યગરાનું અદ્ભુત સાન્તર્યું નિરખવાને આવતા નથી, પરંતુ વમળ પ્રવાહના ખડકોની ઉપર તંગ દોરડું બાંધી તે ઉપર કોઈ નટી નૃત્ય કરેછે તે ભાળવાને આવે. અમે નાએગણપર હતા તેવારે સુભાગ્યે પુનેમ હતી. ચાની રાત્રે તે વધારે રમણિક દેખાયછે. આ ચમત્કાર નિરખવાને હું આ ત્રીજી આવ્યો છું. પ્રત્યેક ફેરે મારી વધારે વધારે ખાતરી થઈ ગઈ કે જે જે સૃષ્ટિ શૈટભા પૃથ્વી ઉપર મેં જોઈછે તે સર્વેમાં નાચ્યુંગરાનો દેખાવ સંધાથી વધારે સું દર અને મહા ભવ્ય છે. ઇ. સ. ૧૮૭૨માં મેં એ જળ પ્રપાતને શીઆ- ળામાં જોયા હતા. કાનડામાં એ સાલમાં એટલી બધી તાઢ પડી હતી કે તેટલી પાછળ કાઇ વરસમાં પડેલી કાને સાંભરતી નહતી. વાધ જે મેટા ખાડમાં પડતા હતે તેનું પાણી ઠરી ગયું હતું અને ધોધની સન્મુખ જઈ શકાતું હતું. ધોધના ઘેરા લીલા પાણીને પડછે ખાડનું સ્વચ્છ વાળુ હિંમ અને કારાપર બાઝેલા બરના મોટા પાહાણા ઊભી રહ્યા હતા. ધોધને તળીએ હમેશ છાંટા ઉડેછે તે ખુશનુમા બુરખા જેવા દેખાયછે. એ છાંટા ઉડતાં ઉડતાં ઠરી ગયા હતા અને તેઓએ કાંઠાપરની સકળ વસ્તુ એને વૃક્ષો, છેડવા, કઠેરાતે-ઢાંકી દીધી હતી. એ હિમનું બનેલું નાજીક આવરણ ત્યાંના શીયાળાના તડકામાં ચાખી ચાંદીના જેવું ચળકતું દીસતું હતું. ધોધની આ- ગળ પડેલા એ છાંટાના ખરા બહુ મોટા રૉકુ બનેલા હતા. એમાંના એક ૧૨૦ છુટ ઉંચે હતા તે ઉપર હું ચડ્યો, અને તેને મથાળેથી પ્રપાતાની અંદરના ભાગ। જોઈ શકયા. એ કાઇજવાર જોઇ શકાય છે, અને તેના દર્શન હૃદયભેદક છે. પરંતુ શિયાળે, વસંત અને ઉનાળા એ ત્રણ ઋતુ એમાં સ્પધા કરતી નાઅગરાની રોભા વિષે મત આપવાની હું હિમ્મત ચલાવતા નથી. એ ત્રણ ઋતુએમાં મેં તેને જોયેછે અને તેના વિસ્મય- કારક સૌંદર્યું અને ભયંકર ગારવથી અમરજ પામ્યાછું,