આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
જગતપ્રવાસ
૩૦
જગતપ્રવાસ

૩. જગતપ્રવાસ. કરૂંછું તે મારા ભાળવામાં વધારે આવ્યા પછી કાટ ચ્યાક્ટની તથા અહીંના વાયવ્યપ્રાંતના મનાઈના કાયદા વિષે લખાણથી લખવાની આશા રાખુછું. ભગળવાર તા. ૬ ઠ્ઠી એ અમે ટોરોન્ટોમાં રહ્યા. જૂના ભાઇબન્યાને મળવામાં ઘણાખરા વખત ગયા. પ્રાંતનું પ્રદર્શન ખુલ્લું કરવા હોય એક સેલેન્સી ધ ગવર્નર જનરલ લાર્ડ લાન્સ્ડાઉન પધાર્યા હતા તેથી નગરમાં ધામધૂમ થઈ રહી હતી. કાનડામાં કેટલાક રાજકીય વિષયની ચર્ચા તે વેળા ચાલતી હતી તે સંબંધી વાતચીત કરવાને મને લાર્ડ લાાઉને મળવા ખેલાવ્યો હતા. એ મુલાકાતમાં નારજક સંભાષણ થયું. મારા જૂના ઓળખીતા પ્રોફેસર ગોડ્વિન સ્મિથની સાથે અનેે સાંજરે જમ્યા. યુનાઇટેડ સ્ટેટ્સની જોડે કાનડાને વેપાર સંબંધી ઐય કરાવવા સંબધી ચર્ચા ચલાવવામાં એ આગેવાન છે. કાનડામાં હાલ એ વિષયપર સર્વનાં મન બહુ ઉશ્કેરાયલાં છે. બુધવાર, ૨૭ મી સેપ્ટેમ્બર—સવારે સાડા દશ કલાકે અમે વિનિપેગ જવાને ટોરોન્ટોથી ઉપડ્યા. હુરાન સરોવરના જીઆઈચ્યન ખાતમાં આવેલ ખાડી છે ત્યાં સુધી ખુશનુમા મુલકમાં થઈ અને આગગાડીએ ગયા. અહિં અમે આલ્બર્ટા નામે અઢારસેં ટનની વિશાળ આગોટપર ચડ્યા. સુપિરિસ્પર સરોવરને ઉત્તર કિનારે આર્ફ બંદરપર કાનેરિઅન રેલ્વેનું સ્ટેશન છે. આવનથી એ અંદર લગી એ રેલ્વેના ઉતારૂઓને લેઈ જવાને માટેજ એ આખાટ બાંધીછે, એ અને એના જેડાની થામાસ્કા નામે આગએાઢ છે તે આટ્લાન્ટિકપર હકારી મૌટ્રિલબંદરે આવી. ત્યાં તેને ચીરી ખે ભાગ કર્યા. એમાંતા દરેક ભાગને સરોવર તથા વેલાંડ નેહેરમાં ખીજી આગમાટે ધસડી લેઈ ગઈ, અને હુરાનને કાંઠે તે ભાગાને પાછા સાંધી દીધા. અમે આગોટામાં હતા તેવારે વાનું તેાફાન થયું, અને થોડા વખતમાં જણાયું કે ખારા પાણીમાં વહાણુના ડોલવાથી ઉલટી થાયછે, તથા ફેર આવેછે તેમ મીઠાં જળમાં પણ થાયછે. જીગ્માર્જીઅન અખાતને ઉપલાણે લાંબા દ્વીપકલ્પના આયામાં આગબેટને હકારી, તાપણુ તેને રાત્રે સુમારે દશ વાગતે હુરોન સરાવરનાં આ વાઝોડાનું પૂરું ખળ લાગ્યું, અને ઉત્તર આટ્લાંટિકમાં એવા તાકાનથી જેટલું ઝાહાઝ ડામાડોળ થાયછે તેટલુંજ અહીં થયું, પરોઢીયુ થતાં પવનનું જોર ધીમું પડયું, અને સાર્નિટાલિન બને એથે અમે શાંતિમાં ખૂબ