આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
જગતપ્રવાસ
૩૪
જગતપ્રવાસ

૨૪ જગતપ્રવાસ. ભાખા વળગેછે તેમ ટ્રોટા ગલને વળગેછે. જો હું સારા દિવસ એ કામ કરૂં તે ૧૫૦ થી ૨૦૦ સુધી, વજનમાં શુમારે ૧૨૦ પાઉંડ માછલાં ઘેર લેઈ જાઉં ! નદીના સામાન્ય દેખાવ ઉપરથી આ કહેવું કેવળ ખરૂં મનાય તેવું છે. સ્ત્રી જૈનની સૂવાની ગાડીમાં ગાળી પ્રભાતે નવા વસેલા અને વૃદ્ધિ પામતા વિનિષેગ નગરમાં અમે ઝુાંચ્યા. અમારી ગાડીમાં ૧૩ ાકરાં હતાં. તેમાંનાં કેટલાંક ધાવણા હતાં. એ બાળકો થાકેલાં છતાં શાંત રહ્યાં નહાતાં તેથી અમને કોઇવાર થોડી અને કાવાર વધારે પીડા થતી હતી. માનિોખા પ્રાંતનું મુખ્ય શહેર વિનિષેગ છે. કાનડા રાજ્યના વાયવ્ય કાણુના મુલકમાં પ્રવાસ કરવામાં કાનેડિશ્મન પાસિફિકરેલવેએ કેટલા ચમકારી ફેરફાર કર્યાછે તે ૧૮૮૭ માં ઢોરોન્ટોથી વિનિષેગ સુધીના અ મારા પ્રવાસની જોર્ડ ૧૮૭૦ માં લાડુ વોલ્યુલેએ નાની ટ્રાન્ટ સહિત એજ બે સ્થળેની વચ્ચે કુચ કરી હતી. તેના મુકાબલાપરધી જાય છે. અમને જે મુસાફરી કરવાને પીસ્તાળીસ કલાક લાગ્યા તેજ મુસાફરી કર્ વાને તેને પંચાણું દિવસ લાગ્યા હતા. વિનિપેગમાં લાન્ડ હાઉસ નામે મુખ્ય હોટેલ છે તેમાં ઉતા કરી નિવૃત્ત થઇ, એ નગરમાં મી. ૨, અ. માર્કર નામે અમારા કાઈ ઓળખાતા હતા તેને મળવા ગયા. એ ત્યાં સરકારી નોકરીમાં સારા અ ધિકારપર છે. ચવેણાના સમય પછી તે એ ઘેડાની ગાડીમાં અમને તેડવા આવ્યો. તેની જોડે અમે આખા શહેરમાં અને પરામાં કરી વળ્યા. ૧૮૭૦ માં માત્ર બસમાસાની વસ્તી હતી અને જૂની હડસન બે કંપનીના વેપારનું ફોર્ટુગારી નામે દર હતું તેની આસપાસ ઝુંપડાંમાં તે રહેતી હતી. એ વસમાં લુઇસ રીલ નામે પુરૂષની સરદારી નીચે ફ્રેંચમાંથી ઉત્પન્ન થયેલી વર્ણસંકર જાતની વસ્તીએ ખંડ મચાવ્યું હતું તેના મથકને માટે એ સ્થળ અવાચીન તિહાસમાં પ્રખ્યાત છે. ૧૮૭૫ માં વિનિષેગમાં પાંચ હજારની વસ્તી થઈ, ૧૮૭૯ માં રેલ્વે જઈ વ્હેાંચવાથી તે સાલમાં તેની વસ્તી આડે હજાર થઈ, ૧૮૮૦ માં ખાર હાર થઈ, અને હાલ તે સારા બાંધેલા રસ્તાલાળુ, રૂપાળુ, ચ્યને ત્રીશ સહસ્રની વસ્તીવાળું શહેર છે. સંભવિત છે કે સ્મા સૈકા સમાપ્ત થયાની પૂર્વે તેની વસ્તી એક લાખ થશે. કાનડાના વાયવ્યકાણુના આખા મુલની રાજધાની અને વેપારનું કેંદ્ર