આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
જગતપ્રવાસ
૩૫
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ૩૫ લિનિષંગ છે, અને હુમૈશ હાવું જોઇએ, રેડનદી (રાતીનદી)થી રાકીપર્વત પર્યંત અને યુનાઇટેડ સ્ટેટ્સની સીમાથી ઉત્તર સાસ્કાચવાન નદી સુધી આ રસાળ પ્રદેશ છે, અને તેનું ક્ષેત્રફળ દશ લાખ ચોરસ માઇલથી વધારે છે. આવા મુલકના મધ્ય સ્થળનું ભવિષ્ય વર્તવું અશક્ય છે, પરંતુ વિનિષે- ગના ભૂમિદલાલો મને કહેછે કે વીશ વર્ષો પૂરાં થયાની અગાઉ ચિકાગો શહેર પાછળ પડશે, રેડનદીને માસિનિમોઈનના સેંગમથી મળેલી ભૂમિ જિઠ્ઠા ઉપર, યુનાઇટેડ સ્ટેટ્સની સીમાથી નેવુ માઇલને અને મેટા વિનિષેગ સરેશવરની દક્ષિણે ચાસ માઇલને અંતરે વિનિષંગ શટર સૃસ્થળ ઉપર છે. ડનદી એ સરાવરને મળેછે. સાફાચવાતના કાંઠાઓના વિશાળ અને રસાળ પ્રદેશ સાડીપાંચસે માઇલ લાંગ્યા છે, અને અદીલાખ ચોરસમાઇલ જમીનનું જળ એ નદી વાટે વહી જાયછે, એ આખા મહાળા દેશનો વેપાર જળ માર્ગે વિનિપેગ સરેતર વડે આ નગરને હાથ આવેછે. એ નગરના મુખ્ય રાજમાર્ગ, દુનિઆના ઉત્તમ અને સુશોભિત રસ્તાઓમાંને એક છે. તે તે કે માઇલ લાંગે છે, એકગોત્રીશ ડેટ પહેળે છે, લાકડાંનાં ઢીમસાં (દીમાં) જડી લીધેલે પૂર્ણ સફાઇબધ, તથા બંને બાજુએ પહાળી પગવાટ (કુટ- પાય) વાળા છે, અને ઇંટ, પત્થર, તથા લકડની સુંદર હવેલીઓવડે ખેડુ પડખે રોભાયમાન બનલે. એ ઉપર આવેલું નગરમંદિર (ટાઉનહાલ) હડ્સન બે કમ્પનીની વખા, માટીલબેંક પોસ્ટ ચ્યાફીસ અને બીજી ઇમારતે એવી ઊંચી અને ભભકાદાર । ઇંગ્લાંડના જે શહેરમાં તેવી હોય ને મેટાઈ માને તે ગેરવાજબી કહેવાય નહિ. લંડનના રીજેંટ સ્ટ્રીટમાં જેવી દેખાવડી દુકાને છે તેવીજ આ રસ્તાપર છે, અને એકલી હડ્સનબે કંપનીની વખારમાં પ્રતિ વરસે તુમારે અઢી છાખ પાઉંડની લેવડદેવડ થાયછે. કાનડા દેશમાં અતિ સુંદર ભવનામાંનું એક આ શહેરમાં છે. એ સેસર્સ ગાલ્ટનો કરીઆણુાની નવી વખાર છે. સર માલેકઝાંડર ગાલ્ટ- ના દીકરા અને ભત્રીએ પતિને કરીઆણુના જથાબંધ વેપાર કરેછે તેમની એ વખાર છે, જે મોટા પ્રદેશનું વિનિપેગ મધ્યસ્થળ છે તે બધામાં તે કરીણું પૂરૂં પાડેછે, ફેલો, કલીવલાંડ, કે ચિકાગો જેવી સુ- કિની નગરીઓમાં વેપાર ધંધામાં જેવી ધામધૂમ, ચાલ મેલ, ધાંધળ, અને ઉદ્યોગની ચપળતા જોવામાં આવેછે તેવી આ પુરમાં છે, રાત્રે વૈદ્યુત દીવાથી શહેરમાં રંગઝમાઢ થઇ રહેછે.