આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
જગતપ્રવાસ
૩૬
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ગ્રેટબ્રિટનમાંથી વસવા જવાની ઈચ્છા કરનારાને માનિોખામાં અને વિનિષેગમાં પ્રત્યાશા વિષે તજવીજ મેં કેટલાક શ્રમથી કરી. સાનિટોમ્માના લકુંટેનન્ટ ગર્વનર મી. એકન્સે અમારૂં આતિથ્ય કર્યું તેવારે તેની સાથે મારે એ બાબત લાંખી ગેટ્ટી ચાલી, આ વાયવ્ય પ્રાંતમાં વેપાર આ રંભ કરનારાઓમાં મી. જાન ગાજી છે તેની જોડે એ વિષે વાત કરવામાં એક આખી સાંઝની સમય (સૂર્યાસ્તથી દશ વાગતા લગીના વખત) ગા- ગો, ઉપર કહેલા મૌ. બાકરને આ વર્ષે જ્ઞાન મેળવવા વિશેષ સંજોગ હતા તેની કનેથી તથા મો. જે. ડબલીયુ, રીંગમી નામે હિસાબી કામમાં બહુ હસીઆર જુવાન પુરૂષથી મને ખાશ મળી. એ જુવાન આખા સાનિટોમાના પ્રદેશમાં ભિન્ન ભિન્ન કાયાર્થે ખારેક વાર ફરી આવ્યો હતે, અને તેણે પ્રતિ વખતે અવલેાકન ફરી જ્ઞાન મેળવ્યું હતું. માટે મને ખ- ભર્ આપનારા એથી વધારે સારા માણસોની અપેક્ષા રહેતી નથી. વિનિપેગ શહેરમાં હાલ વેપારી લોક વસેછે, કારીગમની વસ્તી નથી. ચૂંટબ્રિટનમાંથી અમાં વેપાર કરવાને વસવા આવનાર કમાય તેમ નથી. આને મોન્ટીલ અને ટોરોન્ટોના ગાલ સંબંધી સકળ પાકું અનુભવી જ્ઞાન છે તેઓએ વિનિપેગ નગરી અને આખા માનિટોમા પ્રાંતના ત- મામ વેપાર કબજે કરી લીધેછે; કોઈ વેપારી કે દુકાનદાર પોતાને ધંધા કરવાને આવે તે તેનું કાંઇ વળે નહિ એ નક્કી સમજવું. જેમનું એવું ઉત્તમ પ્રમાણુ ગણાય એવા ખારેક પુરૂષેને ન એક કલ્પિત દાખલા લેઈ પૂછ્યું કે જો કોઇ પાંત્રીસ વરસની ઉંમર, લિવરપૂલમાં કે લેંડનમાં સારા વેપારીના હાથ નીચે અનુભવથી જ્ઞાન પામેલે, જેણે બે હજાર પાડ પોતાની કમાઇમાંથી બચાવ્યા છે તે લેઇ કોઈ ચપળ ઇંગ્રેજ વેપાર કરવાને અહીં આવે તે તેને પાતાની ધારણામાં પાર પડાનો કેટલો સંભવ છે. ? દરેકે મને સરખા ઉત્તર દીધા—માનિટોબાને તેની અને તેના પૈસાની ગરજ નથી, ઑારો અને વેબૅફના કાનેડિશ્મનોએ દેશના વે- પારરૂપી ફળને પાયા પહેલાં ચુંટી લીધુંછે. સાધારણ વાણાતર કે આરે, ખાતાવહી વગેરે લખનારા અહીં પુષ્કળ છે; તેને માત્ર મારા રાજ મળી શકે. ઇંગ્લાંડથી મિત્રોએ મે- કલેલા એવા અહીં બહુ રખડેછે. તેએ “ હુંડીખાઉ ‘’ કહેવાયછે, કેમકે ઘેરથી હુંડી આવે તેવર્ડ તેમનું ગુજરાન ચાલેછે, અને તે આવતાં સુધી