આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
જગતપ્રવાસ
૫૦
જગતપ્રવાસ

જગતપ્રવાસ. ઉમરના પુત્રે આવી નોકરી માગી. તે કેળવાયલા અને બ્રેડે બેસતાં સારૂં શીખેલા અને શરીરે બહૂ અને ચપળ હતા. મિ. સ્ટિમ્સને તેને પ્રથમ એક માસ અજમાયશને માટે રાખો. મહીનાને અંતે તેને માહાલ કી. એક વ રસના પગાર બચાવી તે જીવાને નોકરી છોડી દીધી, પોતાને માટે બર ખાંધ્યું, અને ડેાર ખરીદ કરવાને ભાગીએ શૅધી કાઢષો. એ ભાગી જોડે શરત એવી હતી કે ધંધો કરવાનાં નાણુંમાં તેનાં અને મહેનત એ જુવાનની. પોતાના ભાગીઓ જોડે પ્રમાણિકપણે વર્તી ત્રણ વરસમાં તેણે એક હજાર પાઉંડ અપાવ્યા. પહેલા અહિં આવ્યો તેવારે એની કુને ધારે એસવાની હૅશીખરી ઉપરાંત ખીજી કઈ પુંજી નહતી. ઉધોગી, બુદ્ધિવાન અને ઘોડા દોડાવતાં શીખેલે ભાણુમ આ મુલકમાં આવી કામ શીખે, દારૂ વગેરેનું વ્યસન ન કરે, અને કરકસરથી નાણું બચાવે તે। દશવીશ વર્ષોમાં ધનવાન થઈ શકે. અહિં` દારૂ મળતે નથી તેથી એવા માણસને મા કાયદા થાયછે. જેમ ખીજા ધંધા આરબમાં શીખવા પડેછે તેમ પ્રથમ અહિં’ આવી ગેાવાળી'ના, એટલે ગાયા ચારવાના કામથી કાચની નાકરીમાં રહી વાકેક્ થવું જોએ [p સાર્સી નામે ઇંડિયન જાતના લેાકને વસવાને માટે કાવડા સરકારે કેટલેક મુલક અહીં જુદા પાડી આપ્યાછે. એ જાત યુદ્ધ કરવામાં પૂરી અને મસ્તાની હૈાવાથી ગેારી વસ્તીને પીડક અને ભયકારી હતી માટે તેને હરાવી આપેલી મર્યાદામાં શાંત રાખવાની ગેાવણ કરીછે. એ ખાતે કેટલાક એજંટ રાખેલા છે તેમાંના મ. ત્રીજેટ નામે એકની સાથે હું એ જાતનું રાણુ જોવા ગયેા. એ સામી લોકના રાજાનું નામ તેમની બેલીમાં છે તને અર્થે સાંઢમસ્તક થાય, કાનેડાના જે ઇંડિયન ઠેરવેલા સ્થાનમાં વસે તેને તથા તેના કુટુંબને માથાદીઠ પાંચ ડાલર પ્રતિ વર્ષે આપવામાં આવેછે. નવું અવતરેલું બા- ળક એક અઠવાડીનું થાય ત્યારથી તેને માટે પણ્ ચ્ચે રકમ તેનાં માબાપને મળે. એ ઉપરાંત ધરના દરેક જણુને સારૂ એક શેર ગેામાંસ, અધા રોર લોટ, તથા કેટલાક તમાકુ (તંબાકુ) અને ગ્યા આપવામાં આવેછે. ઇડિયનને મિકરાપાનના અતિરો રાક છે, અને તેથી તેની ખરાબી થાયછે. એ ખરાબીથી તેને બચાવવાને કાનડાના તમામ વાયવ્યપ્રાંતમાં દારૂ અના