આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
જગતપ્રવાસ
૬૯
જગતપ્રવાસ

જગતપ્રકામ, મસ બરફ પડયું હતું અને તેને પડખે બરફથી છવાયલા હઁગ્યા પર્વતો પાસે પાસે આાવી રહેલા છે. તા. ૨૧ મીતે ખુધવારે ગ્લેઝિમ્બર સ્ટેશનેથી અમે ઉપડયા. રેલ્વેના ડરેકટરો અને અમલદારેને પ્રવાસ કરવાને રૂપાળી ખાનગી ય છે તેવી એક અમારી વેનને ખેડેલી હતી. એ ગાડી યક પ્રવાસ ગૃહે છે. અમારું ત્રેન ઉપડયા પછી થોડીવારે તે આવી કોઇ સ્માદીએ એક કાર્ડ મને આપ્યું. નિખા અને નાવેસ્ટ- રન રેલવેને જનરલપુપરિન્ટેડંઢ મી. બેકર છે તેનું લખેલું એ કા હતું. કાર્ડિયન સિફિક રેલ્વેની ઉત્તરે ખેતી કરવાજોગ સારા સુલ* કમાં એ રેલવે છે. સેકકે ગિરિમાળાનો સુંદર સૃષ્ટિ દેખાવ ભૈયાનો વગ પોતાની ગાડીમાં સારે છે માટે તેમાં જવાને તથા તેની જોડે જમવાને તેણે મને અને મારી પુત્રીને બોલાવ્યાં. અને તે નોતરૂં સ્વી- કારી તેમાં ગયાં. એ ગાડીમાં તે દર પખવાડીએે નવ દિવસ દાહાડો રાત રહી પોતાની નોકરીને માટે મુસાફરી કરે છે. તેણે એ ગાડી અમને અ'દરથી બતાવી. એમાં એક જવાનો, તથા એક મોટે બેઠકનો ઓરડો છે, એક સારું, એક સાંતરાની આરડી તથા બે સુખદાયક સુવાની રડી) છે. બધામાં પોગ્ય સુશોભીત રાચરમીલા છે. ગાડીને દરેક છેડે ઝરૂખે છે. એમાંના ઍક ઝરૂખામાં સિધાંની પેટી હતી તેમાંનું સિધું બગડે નહિ માટે તેની માસપાસ બરફ રાખેલું હતું. આજુબાજુ. નો દેખાવ ખુન્ની રીતે જોવાને બીજા ઝરૂખામાં બેસવાને હતી, જમવાનું વખાણુવા જોગ હતું—સુપ, કાલુ માછલી, સેકેલું ગેામાં સ, બે શાક, પુડીંગ (એક પ્રકારની સીડાઇ), મૈલા, કળા, અને છેલ્લે ઘણી સરસ બનાવેલી કાફી ( ખુન) કેટલાક ઈંગ્રેજ મિત્રાની જોડે મી. બેકર સેલ કરવા નીકળ્યો હતો. જે જે સ્ટેશન ઉપર તેની ગાડી રાખવાની તેની મરજી હોય તે સ્ટેશનર તેને ત્રેયી છુટી પાડવામાં આવતી, હું કોઈ જતી આવતી જૈનમાં તેની છા પ્રમાણે જોડવામાં આવતી. એથી કરીને તે અને તેના મિત્રો માર્ગમાં આવતાં તળાવોપર જળચર પક્ષી- નો શીકાર કરતા અને સૃષ્ટિ રચનાનું સૌંદર્ય નિરખતા. અમે તેના- થી રાતના દશ કલાકે જુદા પડયા. ગ્લેઝિગ્મર હાઉસ સ્ટેશન છેડા ખુરશી ગાડીએ સુદા- ગાડીમાંથી