આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
જગતપ્રવાસ
૭૭
જગતપ્રવાસ

ગત પ્રવાસ. ખજારમાં તાજી મેમંન મોકલવામાં આવેછે, અનેંડકમાં સાચવીને અંગડી ન જાય તે ( ગાડીમાં ભરીને મેકલે છે. એથી વેપારના સ્વરૂપમાં અગત્યનો સ્મેશ દાખલ થશે. જેમાં સ્મોગુણુકારી અને પુષ્ટિકારક ખોરાક ઈંગ્લેંડ અને યુરોપમાં ચાર પેન્સે પોડને ભાવે વેચ- લા મોકલી શકાય, તે ધંધે બેહદ વધ્યા જશે એમ લાગે છે કેમકે માછલીની નીપજ તો અખૂટ છે. કેટલીક નદીઓમાં એટલી તો ઉભરાઈ જાયછે કે વાસ્તવિક રીતે માછલીએ એક ને પાણીની વાર હડસેલી મુકે છે અને તરો કિનારા ઉપર ભરી જાયછે. વિકટેરી આથી ત્રણેક માઇલ ઉપર આરા આગળ એક નાની ખાડીછે ત્યાં આગળ સ્થાવો બનાવ કોઇ વેળા બને છે. એ માછલીએાને ખેડુત લોકો ખાતરના કામમાં વાપરે છે. પિફિક મહાસાગરની મૅમન ખારા પાણીમાં ઝટ પકડી શકાય છે પણ મીઠા પાણીમાં પકડાતી નથી, આ એક ચમત્કારિક વાત છે. ગયા મડવામાં માછલીને આવવાનો વખત નહોતો. તેમ છતાં મારી દીકરીએ એકીમાંના ખરામાંથી ગલ ડે એક સુન્દર રૂપેરી માછલી પકડી હતી. ખ્યા માછલી પકડવાનો વખત હાછે ત્યારે તો લશ્કરી કલાના અમલદારો લાકડી અને દોરી લઇને નીકળી પડૅછે. એ લેકે મને કહ્યું કે એક માસ સાતથી વીસ રતલ વજનની ખારે માછલી પકડે એતો સ વાત છે, ૭૭ સૅલ્મન પછી બીજે નંબરે અગત્યનું ઉલ્લંકન નામની માછલી પક- ડવાનું કામછે. આ માછલીને મીણુળનીની માછલી કહેછે, કેમકે એમાં એટલું બધું તેલ છે કે સુકવી હોય તોપછી મોણબત્તી પડે ખળેછે. ઈંડિયનો ઍને વપરાસમાં લેછે, એનું કદ સાર્ડિનના જેટલું છે. આ માછલી તાછ, મીઠામાં સ્થાયેલી અને શેકેલી ઘણી સ્વાદિષ્ટ લાગે છે. એનું તેલ કાડલિવર, અને બી ં બધાં માછલીનાં તેલથી ચઢીસ્માતું ગણાય છે. ઉલકન માછલી માર્ચ મહીનામાં પોતાનું દેડવાનું શરૂ કરે છે. તેએા મુખ્ય કરીને નેસ નદીમાં જોવામાં આવેછે, તેમની વાટ જોઇને ઘણા ઈંડિયનો એ નદીને કાંઠે એકઠા થાયછે. એ લોકો કોથળી જેવી જાળવડે પકડે છે, અને ઘણીવાર એકજ સપાટામાં હાડકું ભરાઈ જાય એટલાં માછલાં પકડાય છે. પછી લેટાનાં વાસણમાં થોડાક