આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
જગતપ્રવાસ
૮૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૮૩ છે. વર્ષાંતઋતુ પાછું તે તાજું થાય છે અને ઢોરને આખું વર્ષે ચરવા લાયક બને છે. મને નક્કી લાગે છે કે જો કોઈ ખેડુત પાસેસૂડી હેપ તો તેને અનિટોખાની સખત હવા કરતાં બ્રિટિશ કોલમ્બિયા વધારે ઠીક પડે, કેમકે ત્યાંની હવા ડેવનશાયર અને ઇગ્લાંડના દક્ષિણ કીનારાને હુ મળતી છે. પણ જે કોઇ મૂડી વિના અથવા થોડી મૂડીથી ખેતી કરવા ઈચ્છતું હોય તેને તે માટેાખા લાભકારી છે. બ્રિટિશ કાલમ્બિયાની હવા બધી વાતે જોઇએે તેવીછે. ઉનાળામાં તાપ ઘણાજ નથી હતો તેમ શિયાળામાં ટાઢણુ બહુ નથી પડતી. આખું વર્ષે હવા સુખકારી અને તન્દુરસ્તી વધારે એવી રહેછે: હિંમ કુચિતજ પડેછે અને જ્યારે પડે છે ત્યારે થોડાક દહાડા રહે છે. વાંકુંવર ભેટમાં ત્રણ વર્ષની મુદ્દતમાં હવાની ગરમીનું માપ નીચામાં નીચુ શૂન્યનીઃ ઉપર અજ્ડ ડીગ્રી, અને ઉંચામાં ઉંચુ ૮૪ ડીગ્રી હતું. શૂન્યની નીચે પાર ઉતરી ગયો હેય એવું કદી બન્યું નથી. આટલાંટિકના એના અ અક્ષાંશ ઉપર આવી સરસ`હવા વાળી જા બીજી એકે નથી, મ્યામ હેવાનું એક કારણ છે. તે એકે “પાની બહે” એ નામનો એક ગરમ પાણીનો માટે વહેલું પસિફિક મહાસાગરમાં વહે છે. તે અલાસ્કાવી તે મેકિસકા લગી પોતાની સુખકર હવા પસારે છે. આ વહેળા તરફથી જમીન તરફ વન નિરંતર વાયાં કરે છે. એ પવન તથા વહેળાને લીધે જાપાન અને ચીનની આખેટોને પૂર્વ તરફ આવવામાં બે દિવસનો ફાયદો થાય છે. આ બધી ગરમી છતાં જોઇએ એટલો ભેજ પણ છે, કેમકે વાંકુંવર બેટમાં ૨૫ દોકડા તથા મુખ્યભૂમિમાં ૪૦ થી ૬૦ દોકડા વષાદ વરસે છે. એકંદર શ્વેતાં બ્રિટિશ કોલમ્પિયા દુનીખાના સાથી રમણીય દેશમાંનો એક છે;. અને જે મારે દેશ છોડીને બીજે રહેઠાણુ કરવાની જરૂર પડે ત એ દેશ (બ્રિટિશ કોલમ્બિયા)માં જઇને રહેવા તરફ મારૂં મન ખેંચાયા વગર રહે નહીં. બ્રિટિશ કોલર્મિંયાની રાજધાની વિકટાાિ, વાંકુવર એને છેક દક્ષિણ છેડે આવેલું છે. ઈ. સ. ૧૮૫૮ માંજ એ પહેલવહેલું પ્રસિદ્ધિ પામ્યું. એ વખતે ક્રૂઝર નદીમાંથી સોનું કાઢવાની શોધ સારૂ હારો