આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શું સ્કૂલમલહરી નથી એક પૂરે શું સ્કૂલ નેત્ર નવ ચેતનમન્ત્ર વાંચે ? થ્રુ સૂક્ષ્મની ન વસો સુન્દરતા સ્થૂલામાં? શું સ્કૂલમાં ન ઉભરાય અદ્રશ્ય સૂક્ષ્મ જોયું અમે ગિરિકો, સ્થૂલની શિલામાં, જોયું અમે જ ઉડું, અદ્ભુત માંહિ દીઠું; એ એક શૈલકણનુ ઉર ભેદી જોતાં ઇતિહાસવાહી કીધ દન હાં પ્રભુનાં. આદ્યન્ત સૌ જીવન આ જગનું ભરીને ઘેારે અધેારનીર સાગર કાળ કેરા; તે સિન્ધુનાં જળ તણી દળપાંદડીમાં માંધા સખો ! પરમ બ્રહ્મપરાગ ઉર્ફે. મારી છલગ સખી! એક સમુદ્ર કૂદ્યા, નિહાળ્યું ભારત સુસાત્ત્વિક વન્દેનીય; નિહાળી શ્વેત ગિરિમાળની હિંમભૂમિ, ને સાધુસાધ્વીની દીડી મહી શિવરેખા. આળગી એ હિંમભૂમિ, જલધિની ઝાડી, આડ્વાદિની વિચરતી દીઠી ધર્મધેનુ, ાં નિરખી સુભગરાઘવપાદ લકા, ને વીર્ વીરી મળી તે મહી તેાત્ર ગાતાં. સિદ્ધાર્થ દેવ દીધ ભારતી એક વસા, પાષી સહુ સુરનન્દિની ચન્દ્રગુપ્તે; દે ખડખડ ધ રાજિષ અશાક: સૌ એક શૈલણમાં ગૂઢ એવુ દીઠું. ગાલે ઢળે નમણી પાંપણ અધમીંચી, ઢાંકે વળી વળી જ પાલવ ઉરદેશ;