આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

સફારી કાર સરતી કરવેલડીએ: -હેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારી દીઠી શિલા મહી ચ સાગરની સમૃદ્ધિ, દીઠા સ્થૂલે મહુત ચેતન ધ વ્હેતા; તા શૈલને જડ પછી વવુ. પ્રિયે શે તા શૈલને જડ કહી સખી! નવુ કાં? ન્યાતિ ઝીલી પરમભાવ દિનેશ કેરી, સત્કારી સપ્રભ વિશાળ કૃપાની ધારા, ચાલ્યા અમે પછી પીતા જ વરેણ્ય ભગ આતિથ્ય દેવકુળનું પ્રિય! માણ્યાને. પ્રસ્તાવના આ પણ વળી એક છે છે હતું ' અને ‘હશે ’નીમુજ નિત્યની સમન્વયશૈલીનું નવનાટક. કૈક આમાં ‘આજ ’ વાંચશે; કાક આમાં ‘ગઈ કાલ ’ વાંચશે; કાક આમાં ‘ આવતી કાલ ’વાંચશે. હું તેા લખ્યા છે આમાં આપણા સસારના ખેલ. જગપ્રેરણા ઢાંથી સ્ફુરે છે? એ છે આ નાટકના પ્રશ્ન; અને ગિરિવર ગિરનાર આપે છે અને ઉત્તર. ક્રાક કહેશે કવિએ ગિરનારને ખેલતા કીધા. ત્હારે ગિરનાર શું મુંગા હતેા આજ સુધી ? યુગના યુગથી ગિરનાર તા ખેલે છે: શિખરા માલે છે, શિલાઓ ખાલે છે, ગુફાએ ખાલે છે, વન ખેલે છે, નિઝરણીઓ ખેલે છે; કૃષ્ણુન્દ્ર માં ખેલે છે, ગાંડીવધન્વા આલે છે, સહારથી અભિમન્યૂની માતા સુભદ્રા ખાલે છે, તેમીનાથ ને રાજેમતી એલે છે; કરકાન્તિ દત્તાત્રેય આલે છે, અખંડઅવધૂત ગારખનાથ ખાલે છે, અણુધડજોગન્દર એકનાથ ખેલે છે; મહાબાહુ ચન્દ્રગુપ્ત ને દેશને પ્રિય અશાકવન ખાલે છે પાટલીપુત્રના માલ; રા'ખે’ગાર માલે છે, રાણકદેવડી લે છે, રિવરને લાનીલે નરસિંહ ખેલે છે, નરસિંહની રક ગૃહલક્ષ્મી માણેક મહેતી જંગલી સમું બાલે છે, દેવીપુત્રી નાગમતી ખાલે છે; વ્હેગન્દરા ખાલે છે તે જોગન્દરીઓ મેલે છે, સિહા ખેલે છે તે સિંહા ખાલે છે અને કાન હોય હૅમને