આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
 
૧૧
 

૨૪૨ ૧૧ વાત મૂકી; હે… અમદાવાદ લખ્યું; પરિણામે ગિરિવાસીઓને એ મોંઘવારીભથ્થુ મળ્યું. એટલે, ચિન્તવ્યા ૐ અચિન્તબ્યા, સ્તુવારે &ાંજે કે રાત્રે, જમ્હારે વ્હારે હું ગિરનાર જતે વ્હારે દહેરાવાસીઓ ભાવથી મ્હારા આદરસત્કાર કરતા, છએક વાગતાં તળેટીમાંથી ગિરનાર અમે હડવા માંડતા–સિપાઈ મજૂર અને હું; તે રાત્રિએ નવેક વાગતાં ગઢમાં જઈને નાંગરતા. ક્ષતીરવિની રાત્રિ ને રવિની એક તિથિ ગિરિવાસ કરતે, ગિરિરાજની ભેખડભમ્મરે ઉભેલી, જૈનધમ શાળાની અગાસીને આરે મન્દિરાગલાં જેવી, એકલવાસી, ન્હાનકડી, એક એરડી ઇંગ્માભને ને ભવનાથના વવિશાળા ચેકને નિહાળતી, ગરૂડના માળા સમી : Æાં થતા મ્હારા ગિરિનિવાસ, સામવારને પહે ફાટતાં તે ગિરનારને આ યાત્રિક ઉતરવા માંડતા, નવની મુંબઇમેઇલ પકડી મધ્યાહ્ને રાજકોટમાં ને પ્રવૃતિધ'માં પાછા પરાવાઈ જતા, એવા અણધાર્યા ને એક જ તિથિના અતિથિને ગિરનાર ભાવથી સત્કારતે તે આત્મતૃપ્ત કરતા. સેવાદાસજીની જાયગામાંની એક ગાખજાળીસૂની ગુફામાં મહિના- માસ અમે રહ્યાં હતાં. અગાસીના ચેક, જાયગામાંનું ભેગીઝુંડ, તે કનેને ભેરવજપ અમારાં પડાશી હતાં. પડતી રાત્રે ચન્દ્રિકાનું, મધરાતે ગાઢ અન્ધકારનું, પ્રભાતે ધુમ્મસક્રમસાણુનું-ગિરનારની મહાખાણુના એક જ રાત્રિમાંના એ ત્રણ સ્વરૂપપલટાએ ૧૯૦૪ના એપ્રિલઆખરમાં ગઢદરવાજાના ગામેથી દીા હતા. મે એસતાંમાં ગિરનારથી ઉતરી' જૂનાગઢમાં ન્હાના ત્રંબકને નરસિદ્ધ મહેતા ભજવતા નિહાળ્યે. જૂનાગઢમાં તે નરસૈયા પ્રત્યક્ષ થાય જ ને ? એ પ્રથમ ગિરનાાત્રામાં સંગાથને સત્સંગ હતો પેલા શિવાજી- ગાત્રો ને મહારાષ્ટ્રના આજના ગૃહસ્થસન્યાસી શ્રી વિઠ્ઠલ રામજી, શીંદેને. સૌરાષ્ટ્રે અમે સગાથે ત્હારે વિચરતા. જેતલસરે આગગાડીમાંથી અમે ગિરનારદર્શીન કીમાં. ચોટીલાના ડુંગર જેવડા ભાસ્ય.. And is this Yarrow ? સહજ ભાવે એવા વર્ડ્ઝવર્થી ઉદ્ગાર ખરી પડ્યો કે આ ગિરનાર ? આભઆડે ળપાન જેવડા ઉભા હતા. ૨૭ની વયે એ મ્હારૂં પ્રથમ ગિરનારદન.