આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
 
૧૨
 

૧૨ પછી ગગનસેાપાન સરખી ગુરુ દત્તાત્રેયની દુાચસાંકડી હીંડી હુડથા; પડતી સન્ધ્યા આછા અન્ધકાર ટાળતી હતી ત્યારે અમે દત્તશિખરે ઊભા; કપુરકાન્તિ દેવનાં દન કરીને અન્તરિક્ષલટકતી દેવઘટાએ ધાયા; બાળકભાવે-અમે ચે શ્રી દત્ત પ્રભુનાં બાળકડાં જ હતા તે ?-શિખરવિરાજ તે! મન્દિરઘટ વગાડી વગાડીને, ને વળી વગાડીને, સાયકાળનું ભસ્મધારી મહાઅરિક્ષ બ્રેટાનાદથી ભરી દીધું; વ્હારે, સારા સારટમાં પડતાઢોળાતા ગિરનારપડઘા સાંભળ્યા ત્યારે, ગિરિવરના મહિમા હુમાયે. વર્ષે વર્ષ પછી, વય વધે એમ, ગિરનારમહિમા વધતા ગયે. આજે સરવરતા સાગર થયેલા આ નાટકમાં એ નિરખાશે. ઇન્દ્રેશ્વરની ઘટા વગાડી છે; ભવનાથના મેળામાં લમ્બે! છું. મહાશિવરાત્રિની મધરાતે, મહામેદનીમાં એકવિહારી, ભેખધારીઓનાં ભજને તે સારઠિયાણીઓના રાસડા સાંભળતા સાંભળતા, ભવનાથનાં ને પ્રગટપુરીજીનાં દર્શન કરીને ભવનાથના ચેાકમાં સ્વયંસેવાની સેના- પણ કુટીમાં સૂતા છું. એ પશુ હતી જીવનની એક રસભર હાજી. ’૨૯માં જૂનાગઢની કાલેજે એમના સ્નેસ ંમેલનમાં ને ન્હાતા · હતે. સારી તવારીખનાં થર ઉખેળતાં ઉખેળતાં જૂનાગઢના કાલેજ- મંડળને તે સજજનમ ળને સ્હારે કહ્યું હતું કે ગિરનારની શિલા શિલા કાળના મહામન્ત્ર ખેલે છે. છેલ્લા ગિરનાર દીઠો હતા ’૩૯ની વર્ષામાં : ઝીણું ઝીણું ઝરમરતા ને સૂકાયેલી હરિયાળીથી ઝઝૂમતા. સૌરાષ્ટ્રમાં એ હતી સાવ આંતરી વર્ષી. શ્રાવણ માસે તળ જૂનાગઢમાં પાણી ગાડાં ભરીને નરનારીઓને હેંચાતું જોયું. વમાન યાપી સગ્રામની ત્હારે બેસતી તિથિ હતી. છઠ્ઠુ ગઢના સ્વામીમન્દિર સૌ, મણિબાને જન્માષ્ટમીએ કૃષ્ણ- જન્મનાં દ”ન કરવાં હતાં. પ્રફુલ્લેલાં ફૂલડાંઓમાં તે ઝૂલતા વેલી- મડપામાં જૂનાગઢના બગીચાશાત્રીના બાગબગલે અમ ઉતારા હતા. ફૂલની બિછાવેલી ચાદ સરિખડી ઢાં ફૂલકથારીએ હતી. ત્રણેક માઈલ લાંબુ ને અઢીયેક માઈલ પહેાળુ, ગિરનારતળેટીમાંનું નિજનું નવસર્જેલું, વન સમાવઠું, દૂધેશ્વરનું મહાઉદ્યાન (Park) બગીચા- શાસ્ત્રીએ અમતે દાખવ્યું. દસ હુન્નર આંબાએનું એ આંબાવાડિયું;