આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગિરનારને ચરણે ઉગ્યું સ્હેવાર સુખરૂપ સખી ! અમારૂં યાત્રા હજો શુભ હવે અમ ઉર્ધ્વગામી. માંડી સિંહાસન રવિ ગિરનારશંગે યાત્રાળુને કનકગ્સ ગુલિથી નિમન્ત્ર · આકાશમાંથી ઉડુમંડળ સંચર્યું'તું, માતિથ્ય રવિ એક જ તાતા; તે લેઇ લેઈ નમણું ઉર નામનું'તું: લીલાવિમુખ્ય પરંતુ ઢળી દેવપાદે, પ્રાચીઉરે વિચરતા અમ સૂર્ય દેશે, જçાં સૂર્યનાં કિરણ ક્રેટિક કૂટતાં'તાં; ક્ર્માં ઉડતા અમિત ભગ તણા કુંવારા: આત્મતૃષા છીપવવા લીધ પન્થ હાંના ન્હાતી સીમા ગગનની ય રચન્તી ખાધા, ન્હાતી સીમા જગત કે જગમન્યુનાની; ન્હાતાં જ સોંકલન કા સ્થલકાલનાં ત્હાં: નિધ એમ હતા પ્રભુના પ્રવાહે. લેતા વિરાટપગલાં સખી ! વિશ્વગાળે, વર્ષો સહસ્ર કૂદતા મૃગલાની કાળે; આત્મા પુરાણુતીર, લેાચન વમાન: એવું હતું ખળ પ્રિયે! નવપ્રેરણાનુ હા! કાળરાશિ સરિખા ગિરિરાજતા'તા, ને એક ભૂતકણ šાં ચરણે પડ્યો'તે; રાજેન્દ્ર કા થઈ ગયા સખી! ધર્માસા, તે કુળચન્દ્રની કથા ગુણુવન્તી ગાતા.