પડે છે – જાણે એની મૂએલી મા એને પંપાળી રહી છે ત્યાં તો બાઈએ “મેર રે મેર, મૂવા !” કહીને એનું માથું હડસેલી નાખ્યું ને ફાંદાળો ભીલ જાગી ઊઠ્યો:
એ ‘મા ! મા ! શા માટે બોલી ઊઠ્યો ? કોઈને ન સમજાયું.