આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨

આજ્ઞા કરી. રાયમલ થડતે પગે તેમની સાથે ચાલવા લાગ્યા ખાખરે સધળા તેના ગુપ્ત ખડૅમાં આવ્યા. રાયમલને સશાની દાટડીમાં પૂરવાની કૃષ્ણલાલે આજ્ઞા કરી. ઝાનચંદ્ર ઉભેટ થયા અને રાયમલને સરલાની કાટડી તરફ લઈ ચાલ્યે. કાટડીની પાસે આવી રાયમલને તેમાં પૂરી જ્ઞાનચ પાછા ગયે. રાયમલ દુઃખના દર્દથી ચીસ પાડી યા. તેની ચીસના અવાજથી ધમાં પડેલી સરલા જાગૃત થઇ તે ફાટી આંખે રાયમલની સામે જોઇ પૂછવા લાગી:તમે ક્રાણુ “ સરલા ! મારી વ્હાલી સરલા! હુ પાપીને! ભેગા થયેલા તારા દુઃખા પિતા, ” << ‘ હૈ'! કાણુ મારા પિતા! તમે આ સ્થળે ! ” કહી સરલા રાયમલની નજીક મ “ હા. ખેઢા પાપીએએ મને સપડાગ્યેા છે. ” રાયમલે નિઃશ્વાસ નાખી કહ્યુ. “ અરે હાય, આ શું દશા ! ' કહી સરલા પીતાનું દુઃખ એશુદ્ધ થઇ ભટ્ટ. જો કહી રાયમલ .. મેટા સાવધ આ વિધાતાના તમાસા છે, ” કહી પણ આંખે અંધારા આવવાથી નીચે ઢળી પડયા. પિતા-પુત્ર દેહનુ ભાન ભુલી જમીન પર લાંબા થઈ ઘણી વાર સુધી અચેતન આવ્ સ્થામાં પડયાં રહયા.