આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

________________

૧૪ હાં હવે એમન કરી. કહી અને પ્રવાસી વિશ્રાન્તિને અર્થે આડા થયા. પૈારના સમયે ઉની લુ વાતી હતી છતાં આ વૃક્ષનીચે . ગવનની ઠંડી પહેરે આવતી હતી. અલ્પ સમયમાં સત્યત્રત નામના મુસાર તા શ્રમના સામે નિદ્રાધિન થઇ ગયા. પશુ ખીન્ન પ્રવાસીને નિદ્રા આવી નહિ. તે ઉડી ખેડે થયે!. આસપાસ નજર ફેરવી તેણે એક નિ:શ્વાસ નાખ્યા. બાદ થાડા સમય શાન્ત રહી, તે મનમાં ખેલ્યા:-હા પ્રશે!! અમારી ઉપર આ કેવાં સંકો પડી રહ્યાં છે તેને વિચાર કરે ! અરે ! વ્હાલી વ્હેન કન્યા! તું કયાં હપ્તેથ ? હૃદય ચિરાઇ જાય છે. હાય ! હજી સુધી પાપીની પિસ્તોલના ધા તા રૂઝાયા નથી. ગરીબડી બાળા ! ખરેખર તું તે નિર્દોષ છે. પાપીના પનારે પડી તે સુખ ભાગવવાને બદલે દુ:ખજ ભાગવ્યું છે. હા, કૃષ્ણુલાલ ! વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલા અંગારા કૃષ્ણુલષ્ણ ! તું છતી આંખે અંધ છે. જે પરમ પવિત્ર પ્રેમ! તને જીગરથી ચાહે છે. હા તેનેજ તું સંશયવાળા થઈ ધિકકારે છે. કૃષ્ણલાલ ! કૃષ્ણલાલ તારાથી ચાય એટલું આ જગતમાં થોડા સમય સુધી કરી લે, પણ યાદ રાખ જે કે આ દુષ્ટનાં કુળ આખરે વિપરિત છે. હા કૃષ્ણે લાલ! જો કે તું મને ધિકકારે છે, તું મને મારી નાખવા ઇચ્છે છે, પણું હું તને ચાહું છું. હું તને નીતિને રસ્તે લાવવા ઇચ્છું છું. તાર માટે પ્રાણ આપવા તૈયાર છું. કૃષ્ણુલાલ ! હું એવા મિત્ર નથી સુખ સમયે અનેક પ્રકારના રંગ રાગમાં મિત્રની સાથે મેાજ મઝા એગવી દ્રવ્યના નાશ થતાં ય તે દુખ આવી પડતાં મિત્રને ત્યાગ ફરી જોય છે. કૃષ્ણુલાલ ! તું એમ ધારતા હાશ કે મારી ગાળાથી કુન્ત્ર અને સુકન્યા બવાને મરશુ પામ્યાં હશે, પણ નહિ પ્રભુ કૃપાથી અમે જીવતાં છીએ. અમે તારા કામમાં વિઘ્ન નાખીશું, તે પં