આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯

ક્ષાલના ખંડેર તરફ ાય છે અને આ ખીજો રસ્તા રત્નનગર તરફ જાય છે. ' કિશારીએ કહ્યું, ત્યારે માપણે લાલના ખડેરવાળા રસ્તે ચાલેા. કહી કુન્જ ઉભા થયે.. મોટું રેઢિ થયું હતું. જાંખા જોખા પ્રકાશ જગત પર પડી રહ્યો હતા આંબાના વૃક્ષ પર કાયલ મધુર સ્વરે ટહુકાર કરી રહી હતી. આવા સુખકારક સમયે દયાળુ દિલનાં ત્રશુ જણાં કૃષ્ણલાલના ખંડેરના માર્ગે પ્રયાણ કરવા લાગ્યાં પ્રકરણ ૪ શું. દૂ ભીલદેવીના ઉદ્દેશ, પ્રાતકાળના સમયે નનવનના ચોગાનમાં ભીલ મફળ એકત્ર થયું હતું. સની વચમાં મૃગચમના આસન પર બીલદેષાભિરાજી હતી. તેમની પાસે કામુદીની અને બીજી અન્ય ભીલ ખાલીસા ખેઠેલી હતી. ભીલદેવીના સહવાસથી બીલમંડળ સુધરી ગયું હતું. તેની જગલી ભાષા પશુ યુદ્ધ ચ ગઇ હતી, મહા સંગતતા પ્રવા પ્રભાવ ! સત્ર શાન્તિ ફેલાઇ રહી હતી, આખરે ભાઇ રહેલી જ્ઞાન્તિના ભંગ કરી એક વૃદ્ધ નીલ ઠારે પૂછ્યું:-મહાદેશ આ કેવી જાતના સમય આવ્યો છે કે તેની કંઇ પણ્ અર પડતી નથી બાબાએ તેમનાં કર્મો ત્યાગ્યાં છે. ક્ષત્રિયા હિન થઇ નમાલા ..