આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦

yo નવાની લખી હશે આમ કહી બીલદેવીએ તેના હ્રદયમાં વાગેલું તીર ખેંચી કાઢયું. લેહીની ધારા વહેવા લાગી. જ્ઞાનચંદ્ર મેશુદ્ધ બની ગયા. તરત એક બીલ જંગલમાં દાડયા ને થોડીવારમાંઈક વનસ્પતિ લઇ આવ્યા તેને વાટી શીદેવીએ જ્ઞાનના ઘા પર આંધી. ધાર્માથી વહેતુ લેાહી અધ થઇ ગયું, દર્દ ઓછું થયું ને તેથી એદ્ધ બનેલું કરીર હાલવા લાગ્યું. બાદ જ્યારે નાનચંદ્ર પૂર્ણ શુદ્ધિમાં મા ત્યારે પુન, બલદેવીએ પૂછ્યું : નાનચંદ્ર ! હવે મને જણાવ કે આજે અહિં ઋાવવામાં તારી શું મતલબ સમાયેલી હતી ? યાદ રાખજે કે 3. ખેલ્યા તા સુએજ સમજજે. કારણુ કે હવે તારૂં જીવન અને મરણ મારા હાથમાં છે. હતા, તમને તમે દેવી સ્વરૂપે જ્ઞાનચંદ્ર:ન્સમા મહાદે! ક્ષમા. થ્યા નિષ્ઠુર પાપાત્માને ક્ષમા આપે. માતા 1 આજે હું તમારી શાધમાં નીક્ળ્યા પડવા યા મારવાના નિશ્ચય કર્યાં હતા કારણ આવી અમને રંગી ગયાં હતાં. મારા સરદારની પણ તમને પકડવાની યા મારવાની સખ્ત આજ્ઞા થઈ હતી. દેવી ! હું આપને ન ઓળખી શક્યા તેને માટે પસ્તારું' છું દુઃખથી રીભાઉ છું આહ ! મને અપાર વેદના થાય છે દર્દીથી જીવ ગભરાય છે; મને બચાવે. બીલદેવો–નાનચંદ્ર! તારા અપરાધની ક્ષમા મળવી મુશ્કેલ છે. તારા જેવા કચડાળાનુ આ જગતમાં કં પણ કામ નથી, તમે જેટલા સમય આ પુથ્વી પર હયાતી ભાગવશે એટલા સમય પૃથ્વીના ભાર રૂપ છે નાનચંદ્ર હું જાઉં છું ને પ્રભુ તને તારા અપરાધની શિક્ષા કરી એમ યાચુ છું. જ્ઞાન-માતા, દુષ્ટ ઉહરકદેવી ! ઊર્જા રા દાસની