આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨

પર કિશોરી–હૃદયની ઐકયતા, મનનુ” મા જવુ, દૈવી પ્રેમનું બન્નેના મનમાં ઉત્પન્ન થવું. કુવિહારી! તમને હું સર્વસ્વ આપજી કરી ચૂકી છું. તમે મારા દેવ છે. મા હૃદયના જીવન . ખેલા ! વ્હાલા હા ! કે હવે તું મારીજ છે. ” કહી કિશારીકુન્જના ચરણુમાં પડી. તેને સ્વહસ્તે ઉઠાડતાં જે કહ્યું:કિશોરી ! આમ શું કરે છે ? તું હજી કુમારિકા છે તેથીજ હું આવું કહું છું. જે તારા મનમાં એમ થતું હોય તે હું તને નથી મ્હાતા તે હું આાજ પળે પ્રભુને હાજર ગણીને કહું છું કે, તું હવે મારી છે. આ મુન્જની ગૃ&લમિ વ્હાલા ! ત્યારે હવે આ ખેાળામાં માથુ' મૂકી વિરામ યો. ” કિશારીએ કહ્યું. “ તારી કેવી હઠ! વિદ્વાનોએ કર્યું છે કે સ્ત્રી હઠે અજબ હાય છે, એ હવે સત્ય થાય છે. લે, હવે તને શાનિ થઈ ? ' કહી મુજ કિશારીના ખેાળામાં માથું મૂકી સૂઈ ગયેા. ક્રિશેરી તેના ક્રામળ કર તેના માથા પર ફેરવવા લાગી. આ બન્નેની વાત દરમ્યાન સત્યવ્રત ત્યાંથી દૂર કરતા હતા, એવામાં તેને ક્રાને ઝાડીમાંથી કાપના લાવવાના ખડખડાટ સંભળાયા. સત્યવ્રત આપ્યું ખેંચી જોયું તે તેણે એક માણુસને ત્ય{ આવતા જોયા. આટલી રાતે આ ક્રાણુ આવતા હરી ? એમ મનમાં એલી સત્યવ્રત શાન્તિથી ઉભા રહી તેને જોવા લાગ્યા. આવનાર માણુસ આડું અવળુ જોયા સિવાય ચાહ્યા આવતા હતા; એવી રીતે ચાલી આવતા માણુણ સત્યવ્રતની પાસે થઈને ડેક દૂર ભાગળ ઇ એક ટેકરા આગળ નીચે બેસી એસ્પેક