આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બહાર ગરીબ લાનાં ખાળકા રમતાં હતાં. મહેનત મજુરી કરી થાકેલા હાથપગ જોડી સેાઇની આતુરતાથી રામ જોષ મેસી રહ્યા હતા. કેટલાક મુસાફ્રા રાત્રિ ગાળવાના ઇરાદાથી ધશાળાની ખેાળ કરતા ઝડપથી ચાલ્યા જતા હતા. એવામાં કા

આઠે પરદેશી મુસાફા સાયકાળના સમયે રત્નનગરમાં ભાા.

તે આડે મુસા! ચાલતા ચાલતા નગરનું બારીકાષ્ટ્રથી અલાકન કરતા હતા. એવી રીતે શ્વેતા તે માટે જા એક પડેલી ધર્મશા- ળામાં આવી પહોંચ્યા. તેમાંના એક જણે સામાનની ગાંસડી છેાડી ત્યાં શેતર જી ખાવી દીધી. પાથરેલી શૈતરેજી પર એક દમામદાર દેખાવા, વાંકશું મુશ્કેાના આંકડાથી ક્રાંકડા દેખાતા એક મુસાફર ખેડા, ખાકીના તેની આસપાસ બેસી વાતાનાં ગપ્પાં મારવા લાગ્યા. વાંચકા ! તમે આ આઠે મુસાફ્રાને આળખ્યા હશે ? છતાં જો ન એળખી શકયા હા તા ઓળખો કે જે શેતરંજી પર બેઠા છે, તે કૃષ્ણુલાલ છે અને તેની પાસે બેઠેલાઓમાં એક તા સરદાર જ્ઞાન- ચંદ્ર છે, બીજો કર્ફ્યુ શંકર ભટ્ટાચાર્યો અને ત્રીજો સ્વાયાય નામે એક સરદાર છે ને બીજા તેના નાકરા છે. તે સપડાવવા આવ્યાં છે તે તેથી મધ્યરાત્રિના રાહ જોઈ રહ્યા છે. રાત્રિ કયારીએ પડી ચુકી છે. કૃષ્ણપક્ષની કાળી રાત્રિ કૃષ્ણુલાલને નણી અનુકુળ થઇ પડી છે, રાત્રિ વિતતાં ગરબડ માન્ત થવા લાગી. માણુસેના અવાજને અલે કે તમારાં ક્રમારી વગેરે નિશાચર પશુ પક્ષીઓના ઝીણુા નાદ સંભળાવા લાગ્યા મધ્ય- . રાત્રિને હવે ચેડી વાર છે એમ ધારી સધળા તૈયાર થવા લાગ્યા. ઝપાટાબંધ કામ પૂરું થાય અને તેમાં હિંમતના વધારા થાય એમ સમજી કરૂાાકરે દરેકને અબ્બે ગ્લાસ માંદાના પાઇ'દીષા બાદ સબળા આજે રાયમલને આતુરતાથી સમયની