આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧

રાયમલઃ—મારી પુત્રીની ચિતાન કરતા કાણુ કરે ! સરવા તું તા મા કિનું રત્ન છે. હુ… પ્રાતિ પશુ તે પાપીની સાથે તને પરણાવનાર નથી. સરલાઃ-જો એમ નહિ કા તો હવે મરણુ સિવાય માપા બીજો રસ્તા નથી. રાયમલઃ-હું મરવાને તૈયાર છું. સરલા:-પછી આ તમારી સરલાનું શું થશે ! રાયમલઃ–મારી સરલાનું ઈશ્વર કલ્યાણ કરશે. હવે હું તને ઇશ્વરને સોંપું છું. પ્રભા ! નિર્દેષ માળાની રક્ષા કરો. અરેરે! હુ તારા પિતા થ તને સુખી કરી શક્યા નથી. હા, મારું મન મુંઝાય છે. શું ! હું બધને અપાયા છું, શાકના તાપથી મળેલા છું. આમ ખેલતા રામલ ઉભેા યા! ધીમે પગલે આમ તેમ ફરવા લાગ્યા. સરલા પિતાની સ્થિતિ જોઇ આંખ્યામાંથી આંસુ વરસાવવા લાગી. તેમનાથી દૂર એક પહેરેગીર સિપાહી ચ્યામ તેમ આંટા મારતા હતા એવામાં તે દૂર પહેરા ભરતા સિપાહી કેક યાદ આવતાં ગાવા લાગ્યા. ગઝલ. ગુર્જારે જે શિરે હારે, જગા નાથ તે સ્હેજે, ગણ્યું જે પ્યારૂ' ખારાએ, અતી પ્યારૂ ગણી લેજે; દુનિયાંની જુઠી વાણી, વિષે જો દુ:ખ વાસે છે, જાએ અંતરે માન, ના આદા થવા દેજે. પહેરેગીર સિપાહી ગાનની કડીયાને વટાવી ઉલટાવી ગાવા