આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩

૬૩ કદી ડગનાર થી તે નથીજ. સરલા ! બેટા આમ આવ, અને હુ કહુ તે સાંભળ. કહી તેણે સરલાને પાસે બેસી કહ્યું મેટા! તું વીર પુત્રી છે. ક્ષત્રિય બાળ કદાપિ દુઃખથી ડરતી નથી. એ પ્રમાણે તું દુ:ખથી ડરીશ નહિ, હમણાં પાપી આવશે અને માપણા વિચાર પૂછશે. હું આજે તેને સ્પષ્ટ જણાવી દેનાર છું. પછી ભલે તે ચાહે તે કરે. સરલા! કાપિ મારૂ મૃત્યુ થાય તા તું ડરીશ નહિ; અને દુઃખથી ગભરાઇ પાપીતે ૠર ચઇશ નહિ. સરલા ! વધારે કહી શકતા નથી, તું મારી ગુવાન પુત્રી છે. છતાં એક વિખત પિતાની ફરજ સમજીને કહું છું દુ-વિપત્તિનું વાદળ ટૂટી પડે, અને તારી ઉપર ખાતકીપણું ગુજરે, તો પણ આપણે ધર્મ યાદ કરી ભ્રષ્ટ થશે નહિ. ધભ્રષ્ટ થવાના સમય આવે તા સુખેથી શ્વાસ રૂંધી તારા પ્રાણને ત્યાગ, કહી રાયમલ ભ્રાન્ત રહ્યા. પિતાના ઉપદેશને મનમાં સમજી સુરક્ષા તેની માટે વળગી કહેવા લાગી.-પિતા ! તમારા મૃત્યુ પછી આ સરલા એક પળ પણ આ સંસારમાં જીવતી રહેનાર નથી. બાપુ મારી પીકર કરશો નહિં, હું પ્રાણુ જતા પશુધમાંથી ભ્રષ્ટ થનાર નથી, શામ વાત ચાલે છે એવામાંજ કૃષ્ણલાલ ત્યાં આવતા જણાયા તેને જોતાંજ સરક્ષા ખેલી ઉઠી આપુ સાધ પાપી આવી પહેાંચ્યા છે. કહી સરલા ધ્રુજવા લાગી. રાયમલ તેના માથે હાથ ફેરવતા ભાગ્યના ખેલ જોવા તયાર થઈ ઉભા. કૃષ્ણલાલને ત્યાં આવેલા જોઇ પહેરા ભરતાં સિપાહીએ નીચા નમી તેને નમન કર્યું અભિમાનીએ તેના સામ જોયા સિવાય ત્યાં પડેલા એક પત્થર પર સ્થાન થી ચાડી વાર એસી તેણે પહે