આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫

રાયલઃ-કૃષ્ણુલાલ ! ચ્યા રાયમલને તું હજી બરાબર ઓળખત ડાય એમ જાતું નથી. શું હું તારૂં માની મારી પુત્રીને એક પિશાયને ‘સોંપી હું સુખ ભાગવું? શું હું તેનું સત્યાનાશ કાઢૌ આન ૬માં ક્રૂરૂં નહીં. નોંહ, કૃષ્કુલાષ પુત્રીને દુઃખી કરી હું સુખ ભાગ- વવા ઇચ્છતા નથી. 1 કૃષ્ણલાલઃરાયમલ ? તમે ભૂલા છે, સરૈલા મારા સહવાસથી સુખી થશે. રાયમલ:સુ કદી પશ્ચિમે ઉગશે ! નહિજ, તેમ મારી સા તારા જેવા પાપીની પત્ની થઈ કાઈ કાળે સુખી થશેજ નહિ દુષ્ટ જાના પ્રેમ કૃત્રિમ હોય છે. સ્વાર્થ પૂરા થતાંજ તેમના પ્રેમ પૂરા થાય છે, એ હું સારી રીતે સમજું છું. કૃષ્ણલાલ:-રાયમલ ! આટલું આટલું કહેવા છતાં તારા વિચાર કરતા નથી તેથી મને સમજાય છે કે તારૂં ભાગ્ય યું છે તારી કાળ પેાકાર કરી રહ્યો છે અને તેથીજ તને ઋાવી અવળી મતિ ઉત્પન્ન થઇ રહી છે. રાયમલ:–મને મરણની લેશ માત્ર પરવાહ નથી. કૃષ્ણલાલ કાળને ભેટવા તૈયાર છું. તું કહે છે કે ભાગ્ય કર્યું છે, પણ મારે નહિ પણ તારૂં થયું છે. કારણકે ભાગ્યના ભૂલાવાથીજ તને આવી અધમ અહીં ઉત્પન્ન થઇ છે. કૃષ્ણલાલ તારા પાપ કર્મીની સૌમાં નથી, તારા ત્રાસથી હજારો ગરી રહે છે, જે આમ ઉંચે જો, મા સૂર્ય ભગવાન તારી ઉપર ક્રોધાયમાન થઇ થાલયેાળ બની તપી રહ્યા છે. પ