આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮

તે આવેલું હતું તે તે ચેાગાનની આસપાસ વગર દરવાજાને મજ્બુત કિલ્લે ચણેલા હતેા. તેની અંદર પુષ્કળ ઝાડી આવેલી હતી. તે તે ઝાડીમાં એક એકથી દુર એવી ચારેક દાટડીઓ આવેલી હતી રાય મલ અને સરલા જે કાટડીમાં હતાં તેમનાથી દુર એક ત્રીય ગાડીમાં સરાજની કાઢડી આવેલી હતી પારકાના દુઃખે દુઃખી થતાંત્ર જાં ખરા મધ્યાન્તકાળ લાગેલા ખીરની નજીક આવી પહોંચ્યાં ખંડેરમાં માર્ગેથી જાણીતી કિશોરી ખંડેર આવતાં કઇક એરજ દેખાવા લાગી જે કીશોરી અત્યાર સુધી શાન્ત અને ગંભીર ગુાતી હતી કિશારી હવે ભયાનક માસવા લાગી, આગળ કિશારી અને પાછળ કુ તથા સત્યવ્રત ચાલવા લાગ્યાં. ભાગેલા ખંડેરના પત્થરાવટાવતાં ત્રણે જણા ઝડપથી આગળ વધવા લાગ્યાં એવી રીતે ચાલતાં ચાલત એક કુવા આગળ આવી અટકાં કુવામાં પગી હતાં, કિશારી કુન્દ્રતે કુવામાં ઉતરવાનુ સુચવી પ્રથમ પાતે ઉતરવા લાગી. આથ પચાશેક પગથીયાં ઉતરી ત્રણે જણાં કુવાની છેક નીચે ગયાં. અંદર પાણી ન હતું કુલ વિશાળ હતા. કેટલેક ઠેકાણે ઉ‘ડા ગાભર્યા પડેલાં હતાં નીચે ઉતરી કિશારીએ અગાઉથી સાથે લઇ લીધેલેરી કાઢમે ને તે છરાથી કુવાની એક બાજુની ભીતના ગામડામાં ખાતરવા લાગી થોડી વાર ખાતરતાં તેણે એ ગાબડામાંથી એક નાનુ પાટીયું ખેંચો કાઢવું પાટીયું બહાર નીકળતાં અદર મા ા. તે મા માં એક ઝીણી ખીલી એસાંડેલો હતી. કીશોરીએ તરત તે ખીલીને જોરથી દબાવી કે લાગલાજ એક મેટિા અવાજ થાકુન્જ અને સત્યવ્રત અવાજથી રૂછ ઉડયા, મને કુવાની ઉપરનો ભાગ ટુટી પડયા કે શું? એમ સમજી ઉંચે જેવા લાગ્યા. બન્નેએ અત્યંત જયમીની અંદર