આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ૐ ભુજ એડેક્ષા મંડળમાં આવ્યા. કરૂણુાશ કરે તેની આગળ ચલમ ધરી, જ રહેલા ગાંજો નાચંદ્રના દમથી બળીને ખાક થઇ ગયો, કે તરત ચલમને કરૂાશ કરને સાંપી જ્ઞાનય બેન્ચે— ચાલા હવે વખત ગુમાવા નહિ. હુમા સવાર સૂઈ જશે તે કર્યું કારવ્યું બધું ધૂળ મળી જશે કહી જ્ઞાનચંદ્રે ગાંસડી છેડીને તેમાંથી એ મેટાં લાંબાં દાડા બહાર કાઢયાં. તેમાંના એક દોરડાંને તે સાથે રાખેલી પાટલા ઘેાના પૂછેડે બાંધ્યું. બાદ જ્ઞાનચ આસપાસ જોઈ પાટલા ઘેને જોરથી ઉંચે દિવાલ પર ફેંકી દિવાલને અથડાતાંજ ફેકલી ઘેા ઉપરની બારીની નીચે દિવાલની સાથે સજ્જડ ચોંટી ગઈ. ત્યારબાદ સધળાને સાવધ રહેવાનું કહીં નાનચંદ્ર ઘરડાની મદદથી ઉપર ચઢવા લાગ્યા. સપાટાબંધ ચઢતા તે થોડીવારમાં ઉપર ચઢી બારી વાટે શયનજીવનમાં દાખલ થયા, કે થાડીવારમાં સ્વાર્થાન્ય સરદાર પશુ બીજાં દેરડુ લઇ ઉપર ચઢી તેની પાસે આવ્યા મહેલમાં સધળુ શાન્ત હતું. પ્રધાન રાયમલ એક કાચમાં ગાઢ નિદ્રાને આધિન થયેલા હતા. તેકર ચાકરા પણ તેમની કૃપયારીયામાં પડ્યા પડ્યા છતા હતા. પ્રધાનના પલંગની પાસે એક નાના ટેબલ પર ઝીણી બત્તી પ્રકાશી રહી હતી. આજ આપણા શીકાર. કહી જ્ઞાનચંદ્ર મુજ- વામાંથી એદ્ધિની દવા કાઢી રાયમલને સુધાડી. રાયમલના જીવ બ્રહ્માડમાં ભ્રમણુ કરવા લાગ્યા. તુરતજ જ્ઞાનચંદ્ર રાયમલને હાથે પગે ઘરડાથી જકડીને ધ્યે. એટલીવારમાં સ્વાર્થાન્ય મકાનમાં ફ્રી આપે ને કેટલાક મેતી જવાહિરના દાગીના લઇ આણ્યે.. જ્ઞાનચંદે સ્વાર્થીને નીચે ઉતરવાની સૂચના કરી, કે તરત તે નીચે • ઉતરવા લાગ્યા. બાદ જ્ઞાન પશુ બેશુદ્ધ પ્રધાનને ઉડાવી નીચે ઉતરી ઋાગ્યે. સધળાના માનદના પાર રહ્યો નહિં. કૃષ્ણુલાલ તા ખાનંદના M