આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮

32 અમે મહી આવી તમને આડાવવાના પ્રયત્નમાં રાખ્યા છીએ. હા, તે માળા પાપીના પળમાં કરીથી સપડાઈ ગઈ છે, ' તેનુ નામ ? ” કિશાર મ “ અરે ! તેના હું ઓળખું છું ! ભાઈ ! આપણી પાસે સંપ્ર હથીયાર પણ નથી કે જેથી તેનુ રહ્યુ કરીએ. "" 44 “ તેનું રક્ષણ ભગવાન કરશે. આપણે હવે ચાલે અહીંથી બહાર નીકળી જઈએ. વધારે વાર ચશે તે આપણી ઉપર પણ સંકટ આવશે. આપણે નિર્વિઘ્ને બહાર નીકળી જશે તા ફરીથી સરલા અને કિશારીને છોડાવવાની યુક્તિ કરીશું, માટે ચાલે " કહી કુન્ન સરાજને લઈ ઝડપથી ચાલવા લાગ્યા. ચેકડીવારમાં અને જો ખુલ્લા દ્વાર આગળ આવી પહેાંચ્યા. ત્યાં સત્યવતોા હતા. ફિશારી સાઇ ગઇ છે, કહી કુન્દ તેને ચાલવાની સારત કરી. ત્રણે શુા પણી ત્વરાથી દોડવા લાગ્યા અને બાવ્યા હતા તે રસ્તે ચને નિર્વિષ્ઠ બહાર નીકળી ગયા. પેલી તરફ કૃષ્ણુલાલ કિશારીને શ્વેતાંજ મેષથી કંપવા લાગ્યા તેણે ભયંકર છુમ મારી ખીન્ન માસાને મેલાવી કહ્યું:-મારા વા- દારા ! જાઓ, તપાસ કરે, મારે અહિં ભયકર કાવત્રુ રચાયું છે. જાઓ, જુએ કે હિં" કેટલા દુશ્મના ભરાયા છે. સિપાહી ચાલ્યા. ગયા. તે પછી કૃષ્ણલાલે ભયાનક ગુમ મારી પૂછ્યું:-પાપીણી! શું હજી તું જીવતી ? એયિ! મા સરદાર નાનચંદ્ર કર્યા છે ! પ્રભુના ધામમાં તેના માંના જવાબ આપવા ગયે. “ જ્ઞાન