આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦

૮૦ “એટ્ ! ચઇ ચૂક્યું, કિનારે આણેલું જાણુ ડુબી ગયું. અરે! તમારામાંથી એક જગુ અહિ' આ મને ભયાનક પ્રપંચ કરનારી આ અભાગણીને પૂરતા દેખતથી હાલ કાટડીમાં પૂરી દયા. તમે સાવધ રહેજો; કે તે છટકી જાય નહિ, કહી કૃષ્ણલાલ બાકીના સિપા- સીઓને લઇ ખડર તરા ચાલ્યે. સિપાહીએ કિશારીને દારડાથી બાંધી કાટડીમાં પૂરી દીધી. તપાસ કરવા ગએલા કૃષ્ણુલાલને આખરેરિાશ વદને પાછા આવવું પડયું, કિલ્લો ખુલ્લો જાયા કારણ કે મેારના મુખમાંથી નીકળેલી ખીલી હજી કિશાીની પાસેજ હતી. ધણીજ ધમપછાડ કરી મોડાક સિપાહીઓને લઇ એક ખીા ટુંકા રસ્તે ચને સરોજની શાધમાં નીકળી પામ્યા. બ્યુલાલ પ્રકરણ ૧૧ સુ કિશારીની કંપટજાળ. ' સૃષ્ટિ ના નિયમ છે કે જ્યારે માણસ દુ:ખથી અત્યત અકળાય છે, ત્યારે પ્રભુ તેને ગયખી મદદ કરે છે. એ પ્રમાણે બાકન્યા કિશારીને દુઃખ પડવામાં કમ બાકી રહ્યું નથી. પાપીના પળમાં તે રીથી સપક કોટડીમાં પૂરાઈ છે. કૃષ્ણલાલના ગયા પછી ાિરી ધણીવાર સુધી વિચારમાં બેસી રસી.