આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ꕥ
જયા : ગયો ઉડી ગયો, જયન્ત!
- એ રઢિયાળો રાજહંસ.
જયન્ત : ઉડ્યો, ગયો, ન ઝલાયો,
- કવિની કો કલ્પના સમો.
- પીંજર ત્હારાં સૂનાં પડ્યાં
- પણ જયા ! કહીશ?
- એ હંસ હતો કે હંસી ?
ꕥ
જયા : ગયો ઉડી ગયો, જયન્ત!
જયન્ત : ઉડ્યો, ગયો, ન ઝલાયો,