આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુક્રમ | વાર્તાસંગ્રહનું નામ |
પ્રકાશન વર્ષ |
કુલ વાર્તા | પુનરાવર્તિત વાર્તા |
૧. | ઉપવન | ૧૯૪૪ | ૨૪ | - |
૨. | પારકા ઘરની લક્ષ્મી | ૧૯૪૬ | ૧૬ | - |
૩. | વીરધર્મની વાતો ભા.૧ | ૧૯૪૭ | ૧૭ | - |
૪. | વીરધર્મની વાતો ભા.૨ | ૧૯૪૯ | ૬ | - |
૫. | વીરધર્મની વાતો ભા.૩ | ૧૯૫૧ | ૯ | - |
૬. | વીરધર્મની વાતો ભા.૪ | ૧૯૫૩ | ૪ | - |
૭. | માદરે વતન | ૧૯૫૦ | ૧૭ | ૪ |
૮. | કંચન અને કામિની | ૧૯૫૦ | ૧૨ | - |
૯. | યાદવાસ્થળી | ૧૯૫૨ | ૧૪ | - |
૧૦. | લાખેણી વાતો | ૧૯૫૪ | ૨૧ | ૫ |
૧૧. | ગુલાબ અને કંટક | - | ૩૧ | - |
૧૨. | અંગના | ૧૯૫૬ | ૧૯ | ૩ |
૧૩. | સતની બાંધી પૃથ્વી | ૧૯૫૭ | ૧૬ | ૧ |
૧૪. | કર લે સિંગાર | ૧૯૫૯ | ૧૪ | - |
૧૫. | શૂલી પર સેજ હમારી | ૧૯૬૧ | ૨૦ | - |
૧૬. | કાજલ અને અરીસો | ૧૯૬૨ | ૧૮ | ૧ |
૧૭. | માટીનું અત્તર | ૧૯૬૩ | ૨૩ | - |
૧૮. | કન્યાદાન | ૧૯૬૪ | ૧૮ | ૧ |
૧૯. | મનઝરૂખો | ૧૯૬૫ | ૨૧ | - |
૨૦. | પગનું ઝાંઝર | ૧૯૬૭ | ૧૮ | ૧ |
ર૧. | વેર અને પ્રીત | ૧૯૬૯ | ૨૧ | ૨ |
૩૬૫ | ૧૮ |
આ ઉપરાંત એકના એક વસ્તુમાંથી રૂપફેરે વાર્તા કે નવલકથા બનાવી હોય એવું પણ જયભિખ્ખુના સર્જનમાં કેટલેક ઠેકાણે થયું છે ખરું. જેમકે નવલકથામાંના જ કથાવસ્તુને ઉપયોગમાં લઈને વાર્તાકાર જયભિખ્ખુએ નકશીદાર વાર્તાસર્જન પણ કર્યું છે, ઉદાહરણ તરીકે -