આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંદર્ભગ્રંથ
૧. | અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : હીરાલાલ ત્રિ. પારેખ; ગુજરાત વિધ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬ |
૨. | અવલોકના : સુંદરમ્; આર. આર. શેઠની કું, પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૧૧ |
૩. | આલોચના : રા. વિ. પાઠક; ભારતીય વિદ્યાભવન, મુંબઈ પ્રથમ આવૃત્તિ, |
૪. | આપણા બાલ-સાહિત્યકાર - જયભિખ્ખુ : સંપા. ધીરજલાલ ગજ્જર; કુમકુમ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧ |
૫. | આંબે આવ્યો મોર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્-વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૬. | આંખ નાની આંસુ મોટું :જયભિખ્ખુ ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨ |
૭. | ઈ. સ. ૧૯૨૧ થી ૪૦ સુધીની ગુજરાતી અને હિંદી : ઐતિદ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ભા. ૧-૨ ડૉ. કૃષ્ણકાંત; કડકિયા; કુમકુમ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧ |
૮. | ઉપાસના : ડૉ. ઇન્દ્રવદન દવે, અભિનવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧ |
૯. | ઉપવન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪ |
૧૦. | એક કદમ આગે : જયભિખ્ખુ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ત્રીજી આવૃત્તિ, ૧૯૫૭ |
૧૧. | અંગના : જયભિખ્ખુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૬ |
૧૨. | કન્યાદાન : જયભિખ્ખુ; જીવનમણિ સદ્ વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪ |
૧૩. | કર લે સિંગાર : જયભિખ્ખુ, જીવનમણિ સદ્વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪ |