આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૯. | નાનો પણ રાઈનો દાણો : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૬૦. | નિગ્રંથ ભગવાન મહાવીર : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦ |
૬૧. | નીતિકથાઓ ભા. ૧ થી ૪ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તૃતીય આવૃત્તિ, ૧૯૬ર. |
૬ર. | પરિષદપ્રમુખના ભાષણો : આનંદશંકર ધ્રુવ; ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ. ૧૯૪૧ |
૬૩. | પગનું ઝાંઝર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭ |
૬૪. | પ્રતાપી પૂર્વજો ભા. ૧ થી ૫ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૪ |
૬૫. | પારકા ઘરની લક્ષ્મી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૬ |
૬૬. | ૪પનું ગ્રંથસ્થ વાઙ્મય : અનંતરાય રાવળ; આર. આર. શેઠ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭ |
૬૭. | પ્રેમાવતાર ભા. ૧-૨ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૬૮. | પ્રેમભક્ત કવિ જયદેવ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૫ |
૬૯. | ફૂલ વિલાયતી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૭૦. | ફૂલપરી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧ |
૭૧. | ફૂલની ખુશબો : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૭૨. | ફૂલ નવરંગ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૭૩. | બાર હાથનું ચિભડું ભા. ૧,૨ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૭૪. | બૂરો દેવળ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫ |