આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૯૫
 

કબીરપ સત પુરૂષ રુપી વૃક્ષ છે, ઈશ્વરના નામ રૂપી તેનું ફળ છે, અને સદ્ગુરૂ એ તેના પ્રકટ થયેલા શબ્દ છે. એવા રિજના જે આ મતમાં ન હાય તા આખા સંસાર અળા મરત. ( જ્ઞાન આપનાર પરગજી મહાત્મા દુનિયામાં ન હૈ।ત તે સંસારમાં લોકોને અજ્ઞાનને લીધે જે દુઃખા માગવવા પડે છે તેમાંથી છુટવાના કાણુ માર્ગ બતાવત.) (૧૦૩) આશા તજે માયા તજે, માહ તજે અરૂ માન; હરખ શાક નિદા તજે, સા કહે કબીર સંત જાન કબીર કહે છે કે સંત પુરૂષ તે ખરેખરી એજ છે કે જેણે માશા, માયા, મેહ, માન, હરખ, શાક, નિદા એ બધાંના સદંતર ત્યાગ કર્યો છે. જેનું હું પણ જતું રહ્યું છે અને જે મુખ અને દુઃખમાં નિદામાં અને સ્મૃતિમાં મનનું સમતોલપણુ ાળવી રાખે છે. (૨૦૪) સત સાઈ સહરાઈચે, જીને કનક કામિની ત્યાગ; ઔર છુ ઇચ્છા નહિ, નિશદિન રહે અનુરાગ. જે માણસે પૈસા તથા સ્ત્રીના ખ્યાલ તજી દીધા છે, તથા જેને કાઈ પણ જાતની પૃચ્છા નથી અને જે પરમેશ્વરના ધ્યાનમાં પ્રેમથી રાત દિવસ એક ચીત્તથી રહે છે તે માધ્યુસને સંત પુરૂષ અવશ્ય લેખવે. (૨૦) આસન તે એકત કરે, અમિની સંગત દુર; શિતલ સૌંત શિરોમણી, ઉનકા એસા નૂર.