આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
કબીરબોધ
 

કીમાધ ખાઇપીને ઈંદ્રીયાના વિષયેામાં મસ્ત રહેનારનું એ શિવાય બિજા સ્થામાં મન રહેતુંજ નથી. (૨૧૯) દયા ધ ક મુલ હચે, પાપ સુલ અભિમાન; ક્મીર, દયા ન છેડીયે, જઅલગ ઘઢમે પ્રાન, યા એ ધર્મના પાયે છે, તથા પાપના પાયા ગવ છે. કશ્મીર કહે છે કે જ્યાં સુધી આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી કાઈ પણ માણ્યે દયા અેડવી બટતી નથી. (જે માસને સુખી થવું હોય તેને દરેક જીવ ઉપર દયા રાખવી કે જેથી ઈશ્વરની કૃપા એના ઉપર ઉતર ) (૨૨૦) દયા સહિ પર કિજીયે, તુ કર્યું નિય હાય ? કી બુદ્ધિ બ્રહ્મમે, સા કયુ ખૂની હાય ? સઘળાં પ્રાણી માત્ર પર માસે દયા રાખવી જોઈએ, માસે ક્રાઈપણ પ્રકારે નિય(શ્યા વગરના) ચવું ન જોઈએ. જે માણુસની અદ્ધિ બ્રહ્મમાં એટલે ઈશ્વરમાં પાવાએલી છે તે માણસ કાઈ પશુ રીતે ખૂની થઈ શકતા નથી. (૨૨૧) મનકી શકા સેટ કર, નિશંક રહે નિરધાર; નિશ્ચય હાય સા હાયગા, ને ફરસી કિરતાર, તારા મનની શંકા કાઢી નાખીને ખીન્ન ઉપર આધાર રાખવાનું છોડી દે જે ઇશ્વર કરશે તેજ થવાનું છે. એમાં જરાપણુ ફેર પડવાને જ નહીં એ ચોક્કસ ખાતરીથી માનજે.