આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
કબીરબોધ
 

૧૦૨ બીમાધ (૨૫) અખ્ત કહેા ભાયગ કહેા, નસીબ કહાનિરધાર; હજાર નામ અનકે ધરી, મનહિ સરજનહાર. એને તમે કમ કહેા, ભાગ કહેા, નસીબ કહેા, ગમે તેવાં તુજાર નામ એના વિષે મનમાં કી લે પરંતુ નસીબને બનાવનાર માણુસ પેત્તેજ છે. (૨૨૬) અખ્ત ખલે ભવજલ તરે, નિલ ભયા વિકાર, એ સબ ફિયા નસીબકા, રહે નિશ્ચય નિરધાર. માણસ ભાગ્યના બળથી આ ભવસાગર તરી જાય છે. તેના સબંધમાં જે કંઈ બને છે તે તેના પોતાનાજ ખનાવેલા નસીબથી અને છે, ખીન્ન કાઇથી તારા નશી"માં લખેલું ફેરવી શકતું નથી એમ તું ચક્કસ માન. (૨૭) કરમ અપના પશ્મ લે, મન નહિ કિજે રીસ; હરિ લિખા સા પાઇએ, પથ્થરઢ સીસ. તારાં પાતાનાં કરેલાં કર્મોનાં જ તને મળે છે એમ સમજીને તું મનમાં કાઈ પણ જાતના કંકાસ ન કરીશ. કારણ કે ઇશ્વરે કર્મના એવા કાય! કર્યાં છે કે માણસ જેવાં ક્રમ કરે છે તે મુજબ માણુસ સુખી દુઃખી થાય છે. પછી તે એને ફેરવવા માટે ગમે તેટલા ધમપછાડા કરે તા પશુ કર્મોના ફળ ભોગવ્યા વગર છુટક થતા નથી.