આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૦૫
 

મોરબાધ ત ૧૫ (૩૫) નેહ; કચનકા તજવા સેહેલ, સેહેલ ત્રિયા નિદા ખેલ ત્યાગવા, ખરા કઠીન હય ચેહ, ધનના લાભ તજવા સહેલા છે, સ્ત્રીની લાગેલી લમી છેડી દેવા પણ સહેલી છે, પરંતુ કાષ્ટને નિંદા કરવાની ટેવ પડી હેાય તે એડવી એ અતિશય કાણુ છે. (૨૩૬) ટાકાનુડા મિલે, અધિક મઢે સ્નેહ; જુઠેકા સાચા મિલે, તહિ તુટે નેહ. એ જુઠાએકના મેળાપ થાય તે તેમને સ્નેહ સબંધ વધારેને વધારે દૃઢ થાય છે, પરંતુ સાચા માસી જીડા માણસ સાથે મેળાપ થાય તેા તેમની દાસ્તી થેડા જ વખતમાં તૂટી જાય છે. (૨૩૭) કબીર ! ચહાં તે રામ હય, નંદવેકા કછુ નાંહ; કિસ બિધ ગાવિંદ સેવિયે, રામ ખસે સબ માં. - આ ક્રુમીર ! અહીં આ જગતમાં બધાની અંદર રામ કહેતાં ઈશ્વરજ વસેલા છે. પછી એમાં તેની નિંદા કરવાનું હાય જ નહીં જ્યાં ઇશ્વરજ બધામાં વસેલે હૈાય ત્યાં સૌની સેવા કરવી અને ઇશ્વરના ગુણા ગાયા કરવા. (૨૩૮) અતિ ભલા નહિ બેલના, અતિ ભલા નહિ ચૂપ; અતિ ભલા નહિં અરસના, અતિ ભલા નહિ પ