આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
કબીરબોધ
 

કબીરબાય --- પરનારીની સાથે આયેાગ્ય સબંધ રાખવા અને સંતાઈને લસણુ ખાવું એ એ સરખા છે. જે કોઈ માણુસ લેાકલાજને લીધે પેાતાના ઘરમાં છાનુંમાનું લસણુ ખાય છે, છતાં પણ લસણુની અંદરના વાસ છુપાવી શકતા નથી, તેવી રીતે પરનારીની સાથેના અયાગ્ય સવ છાતા રહેતા નથી. ૧૧૦ (૫૧) જહાં કામ તહીં રામ નહિં, રામ તહાં નહિ કામ; દોઉ કબહૂ ના રહે, કામ રામ એક ઠામ, જે કામી છે તેનાથી શ્વરનું ભજન થઈ શકતું નથી તથા જે ભક્ત છે તેની કામવાસનાઓ નાશ પામી ગએલી હોય છે તેથી તેના હ્રદયમાં કામદેવના સચારજ નથી થઈ શકતા. તા એ છે કે રામ અને કામ એ બે એક જગ્યાએ કદી પશુ રહી શકતા નથી. (૨૫૨) કામી, ક્રોધી, લાલચી, ધનતે ભક્તિ ન હોય; ભક્તિ કરે કાઇ સુરમાં, જાતિ બરન કુલ ખાય. જેઓ કામ, ક્રોધ, કે લાભના પાસમાં લપટાએલા છે તેમનાથી હરિની ભક્તિ થઇ શકતીજ નથી. ભક્તિ તા એવા વીરલા કરી શકે છે કે જેઓમાં, જાતને, વષ્ણુના અને કુળને જરા પણ અહંકાર ડાતા નથી. (૨૫૩) ચિતા ઐસી ડાની, કાઢ કલેજા ખાય; વૈદ બિચારા ક્યા કરે, કહાં તર્ક દવા લગાય?