આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
કબીરબોધ
 

બીબધ હું ને વળી ત્યાંથી છુટા છેડા કરી ખીજાનું ધર માંડું છું, એમ હું નવા નવા ધાર કરતી રહે છે, પણ કાઈની આશા મેં પુછ્યુ કરી નથી. મે કેટલાકને રાજ ગાદીએ ચઢાવ્યા છે, અને ત્યાંથી તેમને પાયા પશુ છે, તે ઘણુા રાજગાદી મેળવવાની આશામાં નિરાક્ષ થને ભરણુ પણ પામ્યા છે. સળ (૨૬૯) સચ્ચી સપત હરિ મિલન, બિપદા રામ વિચાગ, સપત બિપદા આર્ નહિ, સમઝત નકી લાગ. કબીરજી કહે છે કે ખરેખરી સત્તિ તે ‘ હરિ મિલન ' એટલે પ્રભુ સાથે એકતા એ જ છે. આના હ્રશ્યમાં પ્રભુના નામનું વિસ્મરણુ બડી પણ થતું નથી તે જ ખરા સુખી છે અને જે રામ નામનું સ્મરણ કરતા નથી એએજ ખરા દુઃખી છે. આ શિવાય અપત્તિ-વિપત્તિ બીજી છે જ નહીં પશુ મા ખરા અર્થ મૂલેકા સમજતા નથી અને નકામા દુઃખી થાય છે, (૨૭૦) ધન તે એસા સિંચીયે તે ધન આગે હાય, મુદ્ર શિયલે ગાંઢરી, જાત ન દેખા કાય. ધન સંગ્રહ કરવાની કશ્મીરજી ના મહેતા નથી પણ તે ધન એવી ખતનું બેઈએ કે જે બીજી દુનિયાની મુસાફરીમાં કામ લાગે ( નિતીથી મેળવેલું. ધન અને પરમા માં ખરચેલું ધન આ દુનિયામાં તેમજ મીજી દુનિયામાં સુખ આપે છે) હૈ મુખ ? માથા ઉપર પૈસા ક સ્ત્રીને ઉપાડીને ખીજી દુનિયામાં લઈ જવુ કાઇ જોવામાં આવતું નથી. માટે ચૈત. PAL