આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૧૭
 

સ્ત્રીય and (૨૭૧) સુમનસે સુખ હૈાત હૈ, સુમનસે દુઃખ જાય, કહે કબીર સુમરક્રિયે, સ્વામીમહિ સમાય, પરમાત્માનું સ્મરણ કરવાથી સુખ મળે છે, દુઃખ, ચિંતા થાય છે અને એના લાંબા વખતના સ્મરણથી માસ, માધ્યુસ મટી પરમાત્મા સ્વરૂપ બની જાય છે. ( યેળ, ભમરીનું ધ્યાન કરવાથી ભમરી ખની જાય છે એ પ્રત્યક્ષ પુરાવા છે.) (૨૭૨) રામ કહો મન વશ કરી, યહી બહા હૈ અ કાઢેક પદ્ધ પદ્ધ મરા બહુત ગ્યાન અરૂ ગ્રંથ, રામ નામનું સ્મરણ કરા અને મનને વશ કરા, એ જ મ્હારા લાભ છે. ખાકી નાહક પાથાં ભણવાથી કંઈ લાભ નથી. વળી દુનિયામાં જ્ઞાન અને પ્રશ્નોના એટલા બધા ભડાર છે કે એ વાંચવા ને શીખવા એસીએ તા પાર પશુ ન આવે. પણ સધળાં શાઓના સાર એ છે કે રામના નામનું સ્મરણ કરી અને મનને વશ કરી. (૨૭૩) જા ઘર સંત ન સેવિયા, રિકા સુમરન નહિ, સા ઘર મરઘટ સરિખા, ભૂત અસત તા માહિ જેમના બરમાં સાધુસતની સેવા થતી નથી અને હરિસ્મરણ થતું નથી તે ધર સ્મશાન જેવું માનવું. અને એ ઘરમાં રહેનારાઓને મનુષ્ય નહિ પણુ ભૂત પલિત જેવાં જ માનવાં.